________________
રજપુતના ત્રણ પ્રધાન રાજની એકતા.
૧૭૭૨
જે મધુસિંહ ઘણા વર્ષ ભોગવી શક્યું નહિ. અંબર સિંહાસને પોતાનું પદ દ્રઢ કરવા તેણે મહારાષ્ટ્રીય વીર હેલકરને આઠલાખ રૂપીઆ આપ્યા, પણ મામાની મદદ ન મળતા તે તેને ઉદદેશ સફળ થાત નહિ. ઈશ્વરસિંહને પદષ્ણુત કરી અંબર સિંહાસને પિતાના ભાણેજ મધુસિંહને બેસારવા રાણા જગતસિંહે સેના લઈ અંબર ઉપર કુચ કરી. એ સમાચાર સાંભળી બનશીબ ઈશ્વરસિંહ વિષપાન કરી મરણ પામ્યા. ત્યારપછી : મધુસિંહ અંબરના સિંહાસને બેઠે. તે ઉદ્યોગી અને સાહસિક હતું. તેણે મોટી દક્ષતાથી રાજ્ય કાર્યની સમાલોચના કરવાનું શરૂ કર્યું, મધુસિંહ સારે રાજા નિવડશે એમ પ્રજા વર્ગની આશા બંધાઈ. પણ તે આશાનું સાફલ્ય થવામાં બેમેટાં વિદ્ધ નડયાં, પહેલું નાટપતિ જવહરસિંહ સાથે શત્રુત્વ બીજું મધુસિંહનું અકાળ મરણ.
ભાટરાજ જવહરસિંહ અંબરરાજ મધુસિંહને ભયંકર શડ્યું. તેણે મધુસિંહ પાસે કામના નામનું પરગણું માગ્યું. અંબરરાજે તેની માગણી અગ્રાહા કયથી ભાટરાજ વિષમ દુધ થયે. મધુસિંહની અનુમતિ ન લીધા વિના દર્ષથી મોટા દળ સાથે મધુસિંહના રાજ્યના અંદર થઈ પુષ્કરતીર્થ તરફ ગયે. અંબર રાજ તે સમયે એક ઉત્તર રોગથી પીડા પામી બીલકુલ કશ થઈ શય્યાશાયી હતે, હરશાઈ અને ગુરૂશાઈ નામના બે ભાઈઓ તે સમયે તેનું રાજ્યકાર્ય ચલાવતા હતા જાટપતિ વહરસિંહનું સ્પત્તિ આચરણ જોઈ તેઓએ તે હકીકત મધુસિંહને જાહેર કરી. મધુસિંહે કહ્યું કે “તમે વહીરને એક પત્ર લખે તે ગર્વિત ભાવે આપણુ રાજ્યમાં પ્રવેશ ન કરે, એક બાજુએ સામતે અને સેનાદળ તૈચાર રહે”
જે એ ગર્વરીત જાટરાજ અંબરની ત્રીસીમામાં પગલું મુકે તે તેથી તેની પ્રગલભતાની શાસ્તિ અપાવ, તે હુકમ થોડા સમયમાં અમલમાં આવ્યું. પણ ગતિ ક્વહરસિંહ, મધુસિંહને પત્ર ગ્રાહ્ય ન કરી, અંબરની સીમાની અંદર થઈ ચાલ્યો. અંબરના કોઠરીવિદ સરદાર તેની ગતિ રેકી ઉભા રહ્યા. બને દળ વચ્ચે યુદ્ધ થયું. જાટપતિ તે યુદ્ધમાં પરાસ્ત થઈ પલાયન કરી ગયે મધુસિંહ જ્યી થયે. જે જય અંબરના પ્રધાન પ્રધાન સરદારના શેણિત - તથી મેળવાઈ.
એ યુદ્ધ પછી મહારાજ મધુસિંહ માત્ર ચાર દિવસ છે. કઠોર આ. ભાશય રેગે આકાંત થઈ તેનું શરીર પુષ્કળ કૃશ થઈ ગયું. તેણે એકંદર સતર વર્ષ રાજ્ય કર્યું. તે જે વધારે વર્ષ જીવિત રહી રાજ્ય કરતા તે તે અંબરની દુરવસ્થા દૂર કરી અંબરને વિશેષ આબાદ કરત. તેણે અનેક નગરની પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com