________________
મારવાડ અંબર.
1993
સિંહની પાના શકિતએ તેના સારા ચરિતને કલંકિત કર્યું તે મડાને અને ચેખાના લેટને મદ્ય પી. રાજા જયસિંહની પાના શકિતથી અબરમાં ભારી અનર્થ થયે, તેનું મહત્વ શાસ્ત્રજ્ઞત્વ, વિચાર ક્વિમવ વગેરે સારા ગુણે તેના ઘણા દેને ઢાંકી તેને પ્રસિદ્ધ રજપુત રાજાઓમાં ઉંચા આસને બેસારી દે છે.
જયસિંહની પહેલાં કુશાવહ રજાઓ, રાજા માનસિંહે બનાવેલ મને હેલમાં વસતા હતા. મીરઝા રાજાએ તે મહેલને સારી રીતે સુધા. મહારાજ
જયસિંહે જે મહેલ બનવા તે મહેલ પાસે પૂર્વ નૃપેએ બનાવેલ મહેલે તુચ્છ હતા. સંવત્ ૧૭૮૪ (ઈ.સ. ૧૭૮)માં શેજયસિંહે પ્રસિદ્ધ જયપુરની પ્રતિષ્ઠા કરી. અબરાજ જયસિંહે અશ્વમેઘ કરવાની ચેષ્ટા કરી. પણ તેની તે ચેષ્ટા સફળ થઈ નહિ. તેના સિભાગ્યથી જ તેનું સાફલ્ય થયું નહિ. શાથી તે સફળ થઈ હોત તે તેને મેટી વિપદમાં પડવું પડત. તેણે એક પરમ સુ દર યજ્ઞ વાટી તૈયાર કરી યજ્ઞવાટીની યજ્ઞશાળાના સ્તંભો અને ભીતે રૂપાથી મઢેલ હતી. જયસિંહના અગ્ય વંશધરેએ તે યજ્ઞશાળા વિગેરેના જેટલાં રૂપાનાં પત્ર કહાડી લઈ યજ્ઞશાળાનું સંદર્ય નાશ કર્યું. રાજા જગતસિંહથી જ્યાપુનું ઘણું અકલ્યાણ થયું. મહારાજ જયસિંહે અને તેના પૂર્વ પુરૂષોએ દેશ દેશાંતરમાં મેકલી જે શાસ્ત્ર ગ્રંથ એકડા કર્યા હતા, તેમાંથી અડધા ભાગના ગ્રંથ જયસિંહના અગ્ય વંશધર જગતસિહે એક વેશ્યાને આપી દીધા. એકવાર મહા મુલ્ય હસ્તાક્ષરની પોથીઓ જયપુરમાં ઘેર ઘેર વેચાણ
મહારાજ શોલેજયસિંહ. સંવત્ ૧૭૯ (ઈસ. ૧૭૪૩)માં સ્વર્ગવાસી છે. તેણે એકંદર ગુમાલીશ વર્ષ રાજ્ય કર્યું. તેની ત્રણ પનીઓએ અને અને નેક ઉપપત્નીએ તેનું મહગમન કર્યું. એમ કહેવાય છે જે તેની સાથે ચિતામાં તેના બનાવેલ તિશાસ્ત્રના ગ્રંથ પણ બન્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com