________________
૭૮૦
ટાડ રાજસ્થાન.
આઠમા માસ ચાલે છે, એ વિષયમાં પુષ્કળ વાદાનુવાદ ચાલ્યા. છેવટે તેજ વર્ષના એપ્રીલની પહેલી તારીખે રાજ મહેલના જનાનખાનામાં જગતિસંહની સેાળ વિધવા પત્ની અને પ્રધાન મધાન સરદારાની પત્નીઓનુ એક સભાનું અધિવેશન થયુ તેઓએ રાણીના ગર્ભની પરિક્ષા કરી. તે દિવસે સભાનું કાર્ય ઘણા કલાક ચાલ્યું છેવટે સઘળાએ સમ સ્વરે કહ્યું “ ટ્ટિણી રાણી યથાર્થ ગર્ભવતી છે ” સરદારાએ તે પરીક્ષણની હકીકત સાંભળી તેએ સમ સ્વરે બાલ્યા · જે રાણીના પેટ પુત્રના પ્રસવ થાય તે તેને અબરની રાજ ગાદીએ અભિષિકત કરવા અમે બીજા કોઈને રાજા કહેવા સ'મત નથી ”
એમીલ માસની પચીશમી તારીખે સવારમાં ભિટ્ટણી રાણીએ એક ખાળ કુમારને પ્રસવ આપ્યા. તે સમયે માનસિંહના સાભાગ્યના માર્ગ અંધ થયે.. તે, નરવારના રાજ્યમાં ગયેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com