________________
૫૮૨
ટાડ રાજસ્થાન.
મંડિત હાઇ તેને મરૂ ( મેરૂ) નામે કહે છે જે રજપુત વંશ લાંબા સમયથી યશલમીરમાં શાસન ચલાવતા આવે છે તે ભટ્ટિ નામે પ્રસિદ્ધ છે. ભટ્ટ શાખા પ્રાચીન યદુકુળથી પેદા થયેલ છે. જે યદુકુળનુ પ્રચંડ ખળ ત્રણ હુંઝાર વર્ષ ઉપર ભારતવર્ષમાં સત્ર ચાલી રહ્યું હતું. જેના પચાસ સંતાન વડે સઘળું ભારતવર્ષી એકવાર સમાચ્છન્ન હતુ, તે વંશની એક શાખા ચશલમીરની રાજકુળની છે.
યશલમીરના ભટ્ટ ગ્રંથમાં વર્ણવેલ છે જે પ્રયાગપુરી; સામવ’શીય ચાદવ લેાકની આદિત નિવાસ સ્થલી છે, પુવા નામના રાજાએ મથુરા નગરી સ્થાપી ત્યારે તે યાદવ વશના રજપુતે તે નગરમાં વસવા ગયા. અને ત્યાં રાજ્ય કરવા લાગ્યા. એ યદુકુળમાં દ્વારકાના સ્થાપન કા ભગવાન શ્રીકૃષ્ણ પેદા થયા.
77
"C
જે ભચકર અતવિવાદે વિશાળ યદુકુળ પ્રધ્વશ પામ્યુ તે ભયકર અતવિવાદને દરેક હીંદુ સંતાન જાણતું હશે, કુરૂક્ષેત્રના અને દ્વારકાના ભયંકર સ્મુશાનક્ષેત્રમાં આય ગારવના સમાધિ થયેા. તે સર્વ નાશકર અંતર્વિવાદ પછી શ્રીકૃષ્ણના બે પુત્રા અને તેના બીજા કેટલાંક વશો ભારત ભૂમિનો ત્યાગ કરી સિનદના પરપારે ગયા. શ્રીકૃષ્ણે ી આઠ પત્ની રૂકમણી * જેને પુત્ર પ્રદ્યુમ્ન તે વિદ્યરાજ દુહિતાને પરણ્યા તે રાજકુમારીના ગણે અનિરૂદ્ધ અને વજા નામના બે પુત્ર થયા. યશલમીરના ભઠ્ઠી ૨-પુતે પ્રદ્યુમ્નના કનિષ્ટ પુત્ર વજાના વંશધર, વજાના બે પુત્રા નળ અને ક્ષીર.
દ્વારકાના ભય'કર ગૃહ વિવાદમા યદુ કુળને ઉત્સાદ થયો. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુલાકે પધાર્યા, વજ્રા પેાતાના પિતાના શ્રીચરણુનાદન કરવા મથુરા થકી દ્વારકા તરફ ચાલ્યે!, રાજધાની છેાડીને વીશ કાશ દૂર ગયા; એટલામાં તેણે આત્મીય કુટુંબને ધ્વંશ વૃત્તાંત સાંભળ્યા. એ શેાકાતુર સમાચાર સાંભળી તેણે તે સ્થળે પ્રાણ તન્મ્યા. ત્યાર પછી તેના માટે પુત્ર નળ રાજપદે અભિષિક્ત થયે. તે મથુરા નગરમાં આવ્યેા. ક્ષીર દ્વારકા તરફ ચાલ્યે.
યાદવેાએ લાંબે સમય, સાર્વભામ આધિપત્ય ભાગવ્યુ, તેના ભયકર પ્રતાપે છત્રીશ રજપુત કુળ ભય પામતુ હતું; આ ક્ષણે તે ભય પામતા રજપુત કુળ સારા ચાગ ભાળી જાદવા ઉપર વેરને ખદા લેવા વિચાર કર્યું . તેએ એ રાજા નળ ઉપર હુમલા કર્યો. મહીપતિ નળ પરાસ્ત થયે. તે પવિત્ર મથુરા
* કૃષ્ણની એક પત્ની જાંબુવતીને માટે પુત્ર સાંબ સિંધુ નદના બન્ને તીરને ભૂમિ ભાગ પામ્યા. જ્યાં તેણે સિધુ શ્યામ વંશની પ્રતિષ્ઠા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com