________________
ચશલમીર નામની વ્યુત્પત્તિ.
.
પુરી છેડી પલાયન કરી ગયા. તે પશ્ચિમ દેશની મરૂસ્થલીમાં જઈ રાજ્ય કરવા લાગ્યા. નળનેા પૃથ્વીખાહુ નામના એક પુત્ર જન્મ્યા, ક્ષીરરાજના બે પુત્ર જાડેજા અને યાદભાણુ નામના થયા, યાદભાણ તીર્થ યાત્રા પ્રસંગે દૂર દેશ ગયા. એક વાર તેા ભરપુર નિદ્રામાં સુતા હતા, એટલામાં તેના કુળની અધિષ્ટાદેવીએ આવી તેને ઉઠાડચેા. અને કહ્યું ! યાદભાણુ! તું વરદાન માગ ! યાદલાણે કહ્યું ‘મને વાસાપયેગી પૃથ્વી આપ! આ પર્વત પ્રદેશ રાજ્ય કરતા રહે ” એમ કહી દેવી અંતરિત થઇ. યાદભ્રાણ ઉઠયા. એટલામાં તેણે અસ્પષ્ટ કોલાહલ સાંભળ્યેા. તેણે જ્યાંથી કાલાહલ આવતા હતેા તે દિશામાં નઝર નાંખી અને ર્જાયું તે તે પ્રદેશ ને રાજા તે સમયે મરણ પામ્યા. જેને એક પણ સતાન નહોતું તેના ઉત્તરાધિ કારીના માટે તે પ્રદેશમાં મેટા ઝગડા ઉઠયા, રાજ્યના પ્રધાનમીએ કહ્યુ “ મે સ્વમ જોયું જે ભગવાન શ્રીકૃષ્ણના એક વંશધર આવી વિહારમાં વસ્યુંછે એમ કહી મંત્રીએ તેને ખેાલાવી તેને ગાદી ઉપર બેસારવા દરખ્ખાસ્ત કહી. તેની દરખ્યાત ઉપર સઘળા સંમત થયા. ત્યાર પછી યાદભાણુ રાજગાદીએ અભિષિક્ત થયા. તે એક મેટા પ્રતાપશાળી રાજા થઇ પડયા. તેની અનેક સંતતિએ થઈ, ત્યાર પછી તે પ્રદેશ યદુકાડાંગા ’” નામે પ્રસિદ્ધ થયા.
૭૮૩
રાજા નળના પુત્ર પૃથ્વીખાહુ મરૂત્થલીમાં રાજ્ય કરવા લાગ્યા. તે શ્રી કૃષ્ણનું રાજછમ અને સઘળાં રાજ્ય ચિહ્ન પચ્ચે તે છત્ર વિશ્વકર્મા નિર્મિત. પૃથ્વીબાહુના પુત્રનું નામ બાહુબળ. બાહુબળ, માલવરાજ વિજયસિ’હુની દુહિતા કમળાવતીને પરણ્યા. કન્યાદાનમાં સસરા પાસેથી એક હઝાર ખારાસાની ઘેાડા, એકસો હાથી, પુષ્કળ સાનુ, અધિક જવાહીર, અને રથ વીગેરે મેળળ્યા. પ્રમાર કુળમાં પેદા થયેલ કમળાવતી તેની પ્રધાન રાણી હતી. તેના પેટે બાહુ નામના એક પુત્ર થયો. ખાડુ અશ્વપૃષ્ટ ઉપરથી પડી મરણ પામ્યા તેના પુત્રનું નામ સુબાહુ. સુબાહુ અજમેરના ચેહાણુ રાજા મુંડની પુત્રીને પરણ્યા. તેની તે પત્નીએ તેને વિષ આપી મારી નાંખ્યા. સુખાહુના પુત્રનું નામ રિઝ, તેણે ખારવ રાજક, માલવરાજ વિરસિ’હની પુત્રી સુભગા સાથે તેના વિવાહ થયા. સુભગા ગાઁવતી થઈ તેણે એકવાર સ્વસ જોયુ જે તેણે એક ધેાળા હાથી જણ્યા. જોશીઓએ એ વિષય સાંભળી કહ્યુ. તે મહત્વનું નિદર્શન છે. યોગ્ય સમયે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. કુલાચાય લેાકેાએ તેનું નામ ગજ રાખ્યુ.
ગજ પુખ્ત ઉમરનેા થયેા. પૂર્વ દેશના અધિપતિ યાદભાણે સંબધ સૂચક એક નાળીયેર તેના તરફ મોકલ્યું. એ સમયે ખખર આવ્યા જે અગાઉ જે સ્વેચ્છાએ સુબાહુ ઉપર હલ્લા કર્યા હતા તે મ્લેચ્છો હવે ફરીવાર સમુદ્રતીરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com