________________
યશલમીર નામની વ્યુત્પત્તિ.
७८७
બુલંદના જેષ્ટ પુત્રનેા ચાકિતા નામનો એક પુત્ર હતા તે ચાકિતાથી ચાકિતા કુળ ઉત્પન્ન થયું. દેવસી, ભારૂ, ક્ષેમઙ્ગ, નાહુર, જયપાળ, વિજલીક્ષણ અને શાસમંદ નામના આઠ પુત્ર તેના હતા.
kr
ખુલંદ શાલિવાહનપુરમાં રહેતા હતા. તે માટે તેણે પોતાના પાત્ર ચાકિતાને ગજનીમાં અભિષિક્ત કયે. મ્લેચ્છનું પરાક્રમ પ્રતિદિન વધતું ગયું. ચાકિતાના સરદાર સામતા સઘળા મ્લેચ્છામાં તેઓએ તેને કહ્યું જે જો તે પિતૃ પુરૂષને ધર્મ છાંડી મ્લેચ્છના ધર્મમાં દીક્ષિત થાય તે તેએ તેને બુખારાને રાજા કરી દે ' તે દેશમાં ઉજવેગ લેાકેા રહેતા હતા. અને તેએાના અધિપતિની માત્ર એકજ પુત્રી હતી, ચાકિતા યવનરાજની પુત્રીને પરણ્યા અને ખાલીચ મુખારાને રાજા થયેા. તેના હાથમાં અઠાવીશ હઝાર અશ્વ સેના સેાંપાણી. ખાલીચ અને બુખારા વચ્ચે એક નદ છે. ચાકિતા થકી ચાકિતા મેગલ ફળ પેદા થયું.
ખુલંદના જેષ્ઠ પુત્ર ભિટ્ટ તેના સિંહાસને અભિષિક્ત થયા, રાજા ટ્ટિએ ચૈાદ રાજકુમારને જીતી તેનુ ઐશ્વય ગળી ગયેા. મંગળરાવ અને મસુરરાવ નામના ટ્ટિના બે પુત્ર હતા. ભટ્ટના સમયથી યદુકુળ ભિટ્ટ કુળ કહેવાયું.
મંગળરાવ, પિતૃસિ ંહાસન અભિષિક્ત થયા. તે પોતાના પૂર્વજના જેવે સાભાગ્યશાળી નીવડયા નહિ. ગજનીના અધિપતિ હુડીએ એક મોટી સેના સાથે લાહેર ઉપર હુમલા કર્યાં. મંગળરાવ તેને હુમલો અટકાવી ન શકતાં પોતાના પુત્ર સાથે અરણ્યમાં જઈ સ ંતાયે. શત્રુઓએ ત્યાર પછી શાલિવાહન પુર ઉપર હુમલા કર્યાં. તે નગરમાં રાજાને પિરવાર વ વસતા હતા. મસુરરાવ પલાયન કરી લક્ષ્મીજંગલ નામના વનમાં આન્યા. તે અરણ્ય પ્રદેશમાં કેટલાક ખેડુતા રહેતા હતા. મસુરરાવ તેઓને પરાસ્ત કરી તે પ્રદેશના અધિપતિ થયે. અભયરાવ અને સારણરાવ નામના તેના બે પુત્ર હતા. તેના અનેક સંતાન થયા. તે સઘળાનું નામ અભેરીયા ભટ્ટ કહેવાયું.
મગળરાવ, ગજનીરાજ ટ્રુડીના ભયે રાજ્ય છેાડી પલાયન કરી ગયા. માજમરાવ, કન્નુરસિંહ, શિવરાજ, મૂલરાજ કુલ અને કેલલ નામના તેના છ પુત્રા હતા તેઓ સઘળાએ તેની પ્રજાના ઘરમાં આશ્રય લીધે. પણું સતીદાસ નામના તક્ષક ભૂખ્યાધિકારીએ વિજેતાને કહી સંભળાવ્યું જે મગલરાવના કેટલાક પુત્રા શ્રીધર નામના સાનીના ઘરમાં સંતાઈ રહેલ છે. રાજાએ, તે સે।નીનું ઘર ઘેરી લેવા કેટલાક સૈનીકેાને મોકલ્યા. તેઓના ઘેરા ઉપરથી શ્રીધર, રાજા પાસે આણ્યે. રાજાએ તેને કહ્યું, “તુ જો શાલીવાહનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com