________________
૭૮૮
ટાડ રાજસ્થાન,
પુત્રાને નહિ સોંપી દે તા હું તારા સઘળા પરિવારનો સંહાર કરીશ ” ભયા શ્રીધરે કહ્યું “રાજન ! રાજાના એક પુત્ર પણ મારા ઘરમાં નથી, પણ જે મારા આશ્રમમાં છે તે તે એક ભામીયાના પુત્ર છે. તે ભામીચે આપના હુમલાથી પલાયન કરી ગા છે. તે મારા ઋણી હતા.” પણ વિજેતાએ તેની વાત ઉપર વિશ્વાસ ન કરે. તેણે તેના ઘરમાં આશ્રય લેનાર આશામીને લઈ આવવા કહ્યું, વિજેતાએ, તે ભેમીયાના વાસસ્થાનનુ નામ પૂછી ત્યાંથી કેટલાક ભામીયા તેડાવ્યા. શ્રીધર વિષમ સંકટમાં પડયા. તેણે જોયુ. જે રાજપુત્રાના જીવન માટે હવે કઈ ઉપાય નથી ત્યારે તેણે તેને ખેડુતના વેશમાં સજી વિજેતા પાસે લઈ ગયે. વિજેતાએ તેને જાટ લેામીઆ સાથે ભાજન કરવાની આજ્ઞા આપી અને જાત દુહિતા સાથે તેએના વિવાહ કર્યાં. એ રીતે કલ્લુસાયના સતાન કન્નુરીયા જાટ કહેવાણા.
મગલરાવે, નગરમાંથી પલાયન કરી ગારા નદીને ઉતરી એક નવું રાજ્ય થાપ્યું. તે સમયે લારાહા નામની એક જાતિ ગારા નદીના તીરે વસતી હતી. તેનાથી દૂરે ખુટા રજપુતે, પુગલમાં પ્રમાર રજપુતા, ધાતરાજ્યના સટ્ટા વશીય રજપુતા અને લાના લાડ રજપૂતા વસતા હતા. વારાહા અને સટ્ટાના વચ્ચમાં મગલરાવે પાતાની નિવાસભૂમિ મુકરર કરી. તેના પછી તેને જ્યેષ્ઠ પુત્ર માજમરાય નવસ્થાપિત રાજ્ય ઉપર બેઠા. પાસેના રાજાએ તેના અભિષેક સમયે સીરપાવના બહુ દ્રવ્ય લાગ્યા. અમરકોટના સદ્વ્રારાજે, પાતાની દુહિતાને માજમરાયના હાથમાં આપી. અમરકેટસાં વિવાહ વ્યાપાર થયા. કેહુડ, મલરાવ અને ગાગલી નામના ત્રણ પુત્ર માજમરાયથી પેદા થયા.
કેહુડ. વીર થઇ નીવડયા. એકવાર તેણે સાંભળ્યુ જે આહાર થકી પાંચસો ઘેાડા લઈ એક સોદાગર મુલતાન તરફ આવે છે. કેહુડે કેટલાક મિત્રાને સાથે રાખી ટ્ વેચનારના વેશમાં જાખમાં તના ઉપર હુમલા કર્યાં. ત્યાં તેડુ મેળવીને તે પેાતાના પ્રદેશમાં આવ્યે એવી રીતના કાર્યથી કેહુડ પ્રસિદ્ધ થયે,
કેહુડને પૈતૃક ધનસપત્તિ મળી. તનોટ કીલ્લા વારાહા કૂળના રાજ્યની સીમા ઉપર નિર્માણ થયેા. તેના ઉપર યશેાહિતે હુમલા કર્યો. કેહુડના ભાઈ *સૂલરાવે તેના હુમલા ન્ય કરી દીધા. વારાહા લોકો વિફળ મનેરથ થઇ પાછા ફર્યા.
સંવત્૭૮૭ ( ઈ. સ. ૭૩૧ )માં તનાટ્ કીલ્લા તૈયાર થયા. કેહુડે ત્યાં તનુ માતાનું એક મંદીર સ્થાપ્યું. ત્યારપછી થાડા સમય ઉપર વારાહા લેાક સાથે સંધિ થયા. વળી વારાહાપતિ સાથે મૂલરાવની પુત્રીને વિવાહ થયેા. જેથી કરી સધિખધન ટૂ થયું.
* મૂળરાજના ત્રણ પુત્ર. રાજપાળ-લાહારા અને ચુવાર. રાજપાળના બે પુત્ર. રાણા અને ગીગા. રાણાના પાંચ પુત્ર. ધુકર-પેાહર- બુલ–કુલરા અને જયપાળ. ગીગાના સતાના ક્ષેનગર નામે પ્રસિદ્ધ થયા. તેઓએ લાંબા વખત સુધી સારછમાં વાસ કર્યા. તેમાંથી નવ આશામીએ જુનાગઢ ગીરનારમાં રાજય કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com