________________
રજપુતના ત્રણ પ્રધાન રાજાની એકતા.
છ૭૯
હતે જે રાજ્ય કાર્યની પલોચના છડી હલકી ગણિકાઓ સાથે વિલાસમાં પિતાનો સમય કહાડતા હતા. રાસકર નામની એક ગણિકા તેની મોટી પ્રીતિ પાત્ર હતી, રાજા જગસિંહ તેના રૂપમાં એ મુગ્ધ થઈ ગયા હતા. રાઠોડ અને ભઠ્ઠી રાણીઓને છેડી તે રસકપૂરની પાસેજ કાયમ પદ્ધ રહેતા હતે. તેણે તે યવનીને રાજ્યની અદ્ધભાગિની ગણી તેના નામે મુદ્રા ચલાવી, કુળમાન અને મર્યાદામાં જલાંજલિ આપી તે રાસકપૂર સાથે હાથી ઉપર બેસી ભ્રમણ કરતે હતે, પોતાની ખરી રાણુઓને છેડી રાસકરને ન્યૂ રાણીનું માન આપવા તે પિતાના સરદારને કહેતા હતા. તેથી અંબર રાજ્યના સરદારે બહુજ નાખુશ થયા, તેઓએ જગસિંહને રાજ્ય ભ્રષ્ટ કરવા સંકલ્પ કર્યો. તેઓના સંક૯પના સમાચાર જગતસિંહના કાને પડયા. રાજાના એક પરમબંધુએ આવી તેને કહ્યું જે “ રાસકર્ખર એક વિશ્વાસઘાતિની છે અને બીજા પુરુષની આસક્ત છે. એ મિથ્યા વાક્ય ઉપર રાજાને સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. તેણે તે દુધાહિણી વાર વિલાસીનીને નાકુર ગઢના કીલ્લામાં કેદ કરી તેની ઈસ્કામતને તેણે છીનવી લીધી. સરદારે ઘણા દરજે તેના ઉપર સંતુષ્ટ થયા.
જગસિંહ અપુત્રક અવરથામાં પરફેકગામી થે. તેના મરણ પદ્ધ, અંબરની ગાદીએ કેને બેસાર તેના માટે મોટી ગડબડ ઉડી. તેના મરણની પરે અને પછી એક નાજીરના હાથમાં રાજ્ય ભાર હતા. તે નાજીરનું નામ મોહન, મોહન નપુંસક હતા. જગતસિંહે જનાનખાનાને તેને રક્ષક બનાખે તે જગસિંહના મરણ ઉપર તરત જ તે નાજીર મોહનલાલ નરાવાર રાજકુળના એક બાળક રાજકુમારને સૂર્ય રથમાં બેસાડી અંબરમાં લા. એ કામમાં તેણે બ. રના સરદારની સંમતિ લીધી નહોતી, માત્ર રાજપુરોહિત ધાઈ ભાઈ અને એક સરદાર મેઘજીની સંમતિ લીધી તેઓ જ મેહન નારના પ્રધાન મદદગાર-મોહન નાજીરેતથા કેટલાક સરદારોએ એ બાળકને અંબરરાજ કહી અભિવાદન કર્યું. તેનું નામ માનસિંહ રાખ્યું. પણ જગતસિંહની વિધવાએ તેની અભિષ્ટસિદ્ધિના માર્ગ બાધ આપી માનસિંહનેજગસિંહને ખરે ઉત્તરાધિકારી ગયે નહિ. એમ રાજધાનીમાં સર્વત્ર જાહેર થયું જે જગસિંહની ભટ્ટણી રાણી સભી છે એવા ખબરથી નાર અત્યંત શેકાતુર થયો.
ભક્ટ્રિણ રાણીને ગર્ભ વૃત્તાંત સાંભળી પુરવાસીઓ ખુશી થયા. કેટલાક પુરવાસીઓએ તે વાત જુદી માની કેટલાકે તે રાણીના ચરિત ઉપર દોષારેપ કર્યો. પણ થોડા સમયમાં સઘળાને સંદેહ અને તિવાદ ભાં. ઈ. સ. ૧૮૬૦ ડીસેમ્બર માસની ૨૧ મી તારીખે પરલોકગામી થયે ત્યાર પછી ૧૮૧ન્ના માર્ચ માસની ૨૪ મી તારીખે અંબર રાજ્યમાં જાહેર થયું જે ભટ્ટિણીરાણીને ગર્ભને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com