________________
७७२
ટડ રાજસ્થાન.
mmmmmmmmmmmmmm
“બસ થયું બસ થયું, મારી સઘળી ઇચ્છા સફળ થઈ.” એ પ્રમાણે વાતચિત કરી બને જણા વિદ્યાય થયા. એ સમયે નારે આવી કહ્યું “ રાજમાતા કહે છે જે સરદારો અહીથી થી વાર ખસી જાય છે તે ત્યાં આવી બને ભાઈઓની મુલા કાત લે. નહિ તે તેઓ મારા ઘરે આવે.” જયસિંહે જનની અભિલાષ જાણી કહ્યું
માને જે ઠીક લાગે તે કરવા અમે તઈયાર છીએ." બને ભાઈએ હાથ પકડી જનાનખાનામાં ગયા. ત્યારપછી જયસિંહે પોતાની તલવાર મીયાનામાંથી કહા એક નાજીરના હાથમાં આપી કહ્યું “તલવારનો આસ્થળે શંખપ છે.” વિજયસિંહે પણ પોતાની તલવાર એક નાજીરના હાથમાં આપી તે બન્ને જનાનખાનામાં પિસી ગયા. નાઝીરે બારણું બંધ કરી દીધાં” કયાં રાજમાતા ક્યાં તેની દાસીઓ! વિજયસિંહે વિમય સાથે જોયું જે દુદાંત ભટ્ટીવીરે આવી કઠેર હરતે પકડ ઉગ્રસેને વિજયસિંહના હાથ પગ બાંધી તેને કીલ્લામાં નાંખે. અને જુદી જુદી જાતના આમોદ પ્રમોદ કરતે તે અંબરમાં આવ્યું.
એક કલાકની અંદર જયસિંહે સાંભળ્યું જે કેદી કિલ્લામાં નિર્વિવાદ બં ધાઈ ચુક્યા. ત્યારે તે પોતાના સરદારો સાથે મળી ગયે. સરદારેએ તેની સાથે વિજયસિંહને દેખે જેથી તેઓ વિમિત થયા. ત્યારે તેઓએ અંબરરાજને પછએ બે રાજન ! વિન્યસિંહ ક્યાં ગયે' જયસિંહે ઉત્તર આપ્યો “ મારા પિ. ટમાં, મારા ઉદરમાં, સરદાર ! અમે બન્ને કિવણસિંહના પુત્ર, હું વિ
સિંહ કનિષ્ટ, આપની એવી ઈચ્છા હોય કે વિજયસિંહ અંબરની ગાદીએ બેસે તે પહેલાંથી મારે રહાર કરે! મેં વિશ્વાસઘાતકતા કરી છે, મને પુરી ખાત્રી છે જે વિજયસિંહ રાજા થાશે તે આપણા શત્રુઓને અંબરમાં લાવી આપણે સંહાર કરશે.” એ વાત સાંભળી સરદાર વિરિત અને આશ્ચર્યાન્વિત થયા પણ તેઓ શું કરે ! તેઓ કાંઈ પણ બોલ્યા વિના મહેલ છોડી પિત પિતાના ભવનમાં ગયા. નગરની બહાર છે હઝાર રાજકીય સવારે વિજયસિંહની રાહ જોઈ ઉભા હતા. વછર કમરૂદીને તેને કહ્યા હતા. રાજકુમાર વિસિં હને આવવામાં વિલંબ થયેલી જોઈ સ્વારેએ જયસિંહને પુછયું “વિજયસિંહનું શું થયું તેથી રાજ જયસિંહે ઊત્તરઆયે, “તમારે તે જાણવાનું કાંઇ પ્રોજન નથી. તમે અહિંથી ચાલ્યા જાઓ, ” તેઓ તે સ્થાનથી ચાલ્યા ગયા એ રીતે રાજકુમાર વિજયસિંહ કેદમાં આવ્યું. તે દિવસથી તેનું કઈ રીતનું વિવરણ માલુમ પડ્યું નહિ.
મહારાજ શેજયસિંહે પોતાની નિપુણુતાથી કુશાવહ રાજ્યની સારી આબાદી કરી. દેવટી અને રાજેરના પ્રદેશો મેળવી તેણે અંબરની સીમા વધારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com