________________
ટાડ રાજસ્થાન.
ઉપર ભકિત અને શ્રદ્ધા કયા વિના ચાલે તેમ નથી. મેગલ સામ્રાજ્યના ધીમે પ્રીમે થતા અધઃપાત જોઈ અમરરાજે મનમાં નકકી કર્યું, તે વિશાળ રાજ્યના દૈવ સાવશેષમાંથી અમરરાજ્યની રક્ષા થાશે. ઘણા દરજ્જે તેને તે ઉદ્યદેશ સફળ થયા તેણે પોતાના પતિ મેગલ સમ્રાટ તરફ વિશ્વાસઘાતકતા કરી નહિ. મેગલ સ– મ્રાટની કાપુરૂષતાથી સૈા ભાઇઆ ઉપર તેને પ્રપંચ બરબાદ થઈ પડયા.
મહારાજ સિંહુ ઊંચા પદે પહોંચ્યા પણ સ્વાતિ અને સ્વરાજ્યની સુખ સમૃદ્ધિના માટે અધ નહોતા તેના ઉદ્યમે જીજીયા કર નિકળી ગયા. તેણે વ્હટના ઉન્નતિ માર્ગમાં પ્રતિરોધ કર્યો.
७७०
મહારાજ શાવેજયસિંહના એકસો નવ ગુણનું વિવરણુ અંબરના રાસા ગ્રંથમાં માલુમ પડેછે. મહારાજ વિસિંહના બે પુત્ર એકનું જયસિંહુ અને બીજાનું નામ વિજયસિંહ. જયસિંહના અભિષેક ઉપર વિજયસિહુની માએ પેાતાના પુત્રની પ્રાણુનાશની શંકાએ તેને પેાતાના ચીરના કીચીવારા નગરમાં મેકયેા. વિજયસિંહ માટેા થયા ત્યારે તેની માએ તેને પુષ્કળ દ્રવ્ય આપી તેને કહ્યું. “ ભાઈ આ સઘળાં રત્ન લઇ તું રાજધાનીમાં જા અને સમ્રાટના દીવાન કમરૂદીનને લાંચ આપી તેના અનુગ્રહ મેળવવા તજવીજ કર. તે ચાહશે તે તુંને અખર રાજ્ય અપાવી શકશે,” માતાના ઉપદેશના અનુસારે વિજયસિંહું રાજધાનીમાં આવ્યેા. તેણે ધન રત્ના આપી વજીરની મહેરબાની મેળવી કરૂદીને સંતુષ્ટ થઇ પુછ્યુ આપ આ ક્ષણે શું ચાહે ” વિજયસિ ંહે તે સમયે મુસા નામના જન પદ ચાહ્યો તેણે તે પેાતાના ભાઈ જયસિંહ પાસેથી મેળળ્યા, પણ તેની મા તેથી સંતુષ્ટ ન થતાં આબર રાજ્ય લેવાને તેણે તેને કહ્યું તે દુરાકાંક્ષા શું સફ્ળ થાય ? તેના ઉપદેશથી વિજયસિંહે વજીર કમરૂદીનને કહ્યું જો મને અખરના સિ'હાસને બેસાડી શકે તે સમ્રાટને હું પાંચ કરોડ રૂપીઆ આપું અને પાંચ હઝાર સવારો લઇ તેની સેવા કરૂ ' વજીર કમરૂદીને તે વાત સમ્રાટને જણાવી. સમ્રાટે પહેલાંતે તેના ઉપર વિશ્વાસ ન રાખતાં કહ્યું “તેના જામીન ફેણ, જે વિજયસિંહ પાતાની પ્રતિજ્ઞા ન પાળે તે ” કંમીને કહ્યું, “ તેના હું જવાબદાર વિજયસિંહનો જામીન હુ” ત્યારે સમ્રાટ સંમત થયે ત્યારપછી વિજયસિ’હ માટે અખરની સનદ તૈયાર થવા લાગી. જયસિંહના સારા પરિચિત માણસ ખોદારાતખાંએ તે સઘળે વ્યાપાર જાણ્યો, તેણે જયપુરના રાજદૂત કૃપારામને વાત જણાવી, ત્યારપછી કૃપારામે જયસિંહને સઘળા વિષય જણાયે કૃપારામને આવેલા કાગળ વાંચી જયસિંહ વિષાદ સાગરમાં મગ્ન થયા. તેની આશા ઉડી ગઈ. તેણે તે ૫ મોટા નિશ્વાસ મુકી તેના નાજરના હાથમાં આપ્યું.
t આપ
:
((
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com