________________
७६८
ટાર રાજસ્થાન.
મહારાજ જયસિંહું એકંદર' ચુમાલી વર્ષ રાજ્ય કર્યું. એ લાંબા કાળમાં તે અનેકવાર અનેક યુધ્ધમાં મવૃત થયા હતા. તે ખુદીરાજ્યના ભય ંકર શત્રુ હતા. ખુદીરાજ બુધિસંહ અને તેના પુત્ર ઉમેદસિંહ જયસિહુના પુષ્કળ અત્યા ચારથી પીડાયા હતા.
મહારાજ શાવે જયસિંહ એક સર્વ શાસ્ત્રજ્ઞ ભૂપતિ હતા. રાજનીતિ, યુધ્ધનીતિ, ધર્મનીતિ, ઇતિહાસ, સાહિત્ય વીગેરેમાં તેની ભારે કુશળતા હતી. બહુદર્શી, સમાજ તત્વજ્ઞાનીની જેમ પ્રજાવના માટે તેણે જુદી જુદી જાતના કાયદા માંધ્યા. ગા`ધ પાશ્ચાત્ય લોકો રજપુતેાને ઘણું કરી શાસ્ત્રજ્ઞાનહીન કહેછે પણ તેની એવી ધારણા ભ્રાંત છે. તે માત્ર શાવેસિહના ચરિતથી માલુમ પડેછે. આજ પાશ્ચાત્ય સભ્યતા અને જ્ઞાનના વિમળ આલેકથી રજપુત રાજાઓની ખીલી, લેાનટેનીસ વીગેરે ક્રીડામાં અભિજ્ઞતા મેળવી. પિતૃપુરૂષોને અસલ સારી રમતાને ત્યાગ કરી પોતાના શિક્ષક તથા પૃષ્ટપેષકપાસ સંમાનિત થયા છે ખરા પણ તેની અભિન્નતા આકાશ પુષ્પની જેવી વ્યર્થ છે એમ સમજી શકાયછે. જયસિંહની જેમ કેટલા પાશ્ચાત્ય રાજાઓએ શાસ્ત્રમાં અત્તિજ્ઞતા મેળવીછે. જયસિ’હની શાસ્ત્રજ્ઞતાની આલેાચનામાં હવે આપણે પ્રવૃત થઇએ
મહારાજ વેસિંહે પ્રસિદ્ધ જયપુરની પ્રતિષ્ટા કરી મહાત્મા ટોડ સાહેબે તે જયપુરની મશંસા કરી કહેલ છે જે ‘ ભારતવર્ષમાં એક માત્ર જયપુરજ સુંદર રીતે ગતિ છે. તે રસ્તાએ એવા સીધા અને એકળા છેજે એવા ભારતવર્ષના કાઇ પુરમાં નથી. ખંગાળાના એક મહા પુરૂષના ઉપદેશના અનુસારે, વેસિ હે જયપુર બાંધ્યું. તે મંગાળાના મહા પુરૂષનું નામ વિદ્યાધર. મહાત્મ વિદ્યાધર ખગાળાના કયા ગામમાં, કચા કુળમાં ઉત્પન્ન થયા હતા. તેનું વિવરણ હાથ આવતું નથી. તે પરમ પડિત હતા, આ જાતિના સઘળા શાસ્ત્રમાં તેની સારી પારદર્શિતા હતી. ઘણું કરીને તે જ્યાતિષશાસ્ત્રમાં વિશેષ નિપૂણ હતા. વિદ્યાધરનીજ મદદથી શેવેસિહ પોતાનીઅદભૂત યતિષ ગણનામાં સફળતા મેળવી, દિલ્હીના સમ્રાટ મહમદશાહેતેની જયેતિષશાસ્ત્રની પારદર્શિતા જોઈ અને તેથી સ ંતુષ્ટ થઇ તે સમયની પ ́જીકા શેાધવાનો ભાર મહારાજ શાવેજયસિહુને સોંપ્યા. ગ્રહ નક્ષત્ર વીગેરેની ગતિ અને આકાર જોવા માટે મહારાજ Àાવેજયસિંહૈ, દિલ્લીમાં, જયપુરમાં, કાશીમાં અને મથુરામાં એક એક ગ્રહદન મંદિરની સ્થાપના કરી, જેમાં ઉપયેાગનાં જુદાં જુદાં ચત્ર આપ્યાં, ગ્રહદર્શનથી અને યંત્રની સહાયથી તે ગ્રહ વીગેરેની જે ગણના કરતા હતા. તે સપૂર્ણ અભ્રાંત હતી. અનેક જ્યોતિર્વિદ મહામહેાપાધ્યાય લાકા જયસિંહનું એ ખાખતનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com