________________
७६६
ટોડ રાજસ્થાન.
અંબર રાજને મેટી સત્તા મળી. વળી તેના સારા ગુણે પણ પુષ્કળ સતા મેળવવામાં પ્રધાન કારણ હતા અબરરાજને એ પૂર્ણ પ્રતાપ નાશ કરવા જતાં અકબર ખુદા નાશ પામ્ય માનસિહને પ્રતાપ રતિદિન વધતે જોઈ દિલ્લીશ્વર અકબરના હૃદયમાં વિષમ છેષનળ સળગી ઉઠે માનસિંહને તેણે પ્રચડ સામાવાળા અને પ્રતિ દ્વી મા તે મનમાં વિચારતે હતે જે માનસિહ તેને સિહાસન ભ્રષ્ટ કરવા ચેણ કરે છે. તેણે માનસિહની છઘાસામાં ચિત્ત નાંખ્યું. મોગલ સમ્રાટ માનસિંહની ગુમ હત્યા કરાવવા ચણા કરવા લાગ્યા. દુરાચારીની દુરાકાંક્ષા સાધવામાં આ જગતમાં ઊપાયને અભાવનથી. અકબર વિપુલબળશાળી, માનસિંહ તેની પાસે તૃણથકી પણ તુચ્છ હતું. પણ મેગલ સમ્રાટે બીકણની જેમ માનસિંહની હત્યા કરવા ચેષ્ટા કરી.
રામસિંહ મહારાજ જયસિંહને એક પુત્ર હતા, પિતાના પરફેકવાસ ઉપર તેજ અંબરના સિંહાસને બેઠે. સમ્રાટે તેને ચાર હજાર સિનિકને સેનાપતિ બનાવ્યું. રામસિંહના ચરિતનું વિવરણ જોવામાં આવતું નથી. તેના મૃત્યુ પછી વિષણસિંહ અંબરના સિંહાસને બેઠે વિષણસિંહ માત્ર થડા દિવસ રાજ્ય કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com