________________
દ્વિતીય અધ્યાય.
શિવે જયસિંહને અભિષેક. તેનું આજમશાહના પક્ષનું અવલંબન. સમ્રાટે કરેલ અંબરનું અપહરણ, જયસિંહે કરેલ મુસલમાન દુરીકરણ, તેનું ચરિત. જોતિશ શાસ્ત્રમાં તેની દક્ષતા, મોગલ બાદશાહીનાં વિપ્લવ કાળમાં તેનું આચરણ. બહુ વિવાહથી પેદા થયેલ અનિષ્ટનું વિવરણ જયસિંહના અભિષેક કાલે અંબરની સીમા. જયપુર, પ્રતિકા, રાજાને અને દેટીને જય, રજપુત ચરિત જયસિંહની મધપાનાસકિત, તેના ગુણગુણ, અશ્વમેધ યજ્ઞના અનુકાનમાં તેની વાસના, તેની સંકલિત ગ્રંથાવળી, તેનું મૃત્યુ, તેની પત્નીઓનું સહમરણ.
વષણસિંહના સ્વર્ગવાસ પછી સંવત્ ૧૭૫૫ (ઈ.સ. ૧૬૯)માં જ્યસિંહ અંબરના સિંહાસને અભિષિકત થયો. ઇતિહાસમાં તે શેવે જયસિંહ નામથી પ્રસિધ્ધ છે. તેના અભિષેક પછી સમ્રાટ ઔરંગઝેબ માત્ર છ માસ છે ઓરંગઝેબના મરણ પછી ભારતવર્ષના સિંહાસન માટે તેના પુત્રોમાં ભયંકર કલહ ઉત્પન્ન થયે. શેસિંહે આજમશાહને પક્ષ પકડયે. તે આજમશાહ સાથે શાહઆલમની વિરૂધ્ધ યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો. ઢેલપુરમાં તે ભયંકર યુદ્ધ થયું તે યુદ્ધમાં આજમને અને તેના પુત્ર બીદારબખ્તને બીલકુલ પરાજય થયે. શાહઆલમ બહાદુરશાહ નામ ધારણ કરી દિલ્લીના સિંહાસને બેઠો. રાજસિંહાસન મેળવી બહાદુરશાહે અંબર ઉપર પિતાની તીવ્રષ્ટિ નાંખી. અંબર રાજ શોવેસિંહે તેના વિરૂધે આજમને પક્ષ પકડ હતું. આ ક્ષણે તેના વિરૂધ્ધા ચરણળની ઠીક શાસ્તિ આપવા બહાદુરશાહ તત્પર થયે. તેણે અંબર રાજ્ય ખેચી લઈ તેની ગાદી ઉપર એક મુસલમાનને અભિષિકત કે નવાભિષિક્ત રાજા એક નવું દળ લઈ અંબરમાં રહેવા આવ્યો પણ શેવે જયસિહે અંબરમાં પેસી મેગલ દળને હાંકી કાઢયું. ત્યારપછી તેણે પિતાના રક્ષણમાટે મારવાડના અધીશ્વર અજીતસિંહની દોસ્તી બાંધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com