________________
મારવાડ–એ બર.
15૭૧
નાઝીરે પત્ર વાંચી કહ્યું “ તે કાંઈ સહેલે વેપાર નથી, તેમાં બળવિકમ ધન રત્નનું પ્રજન નથી, માત્ર કેશલનું પ્રયોજન છે. કૌશલની મદદથી પ્રધાન ચકીને હાથ ક્યાંથી પ્રપંચને દવંસ થાય” તેને જયસિંહ નઘટીત દિલાસો આવે ત્યારપછી તેના ઉપદેશના અનુસારે જયસિંહ, પિતાના પ્રધાન પ્રધાન સામંતોને બોલાવ્યા.
તેણે તેઓની પાસે સઘળું વિવરણ કહી દીધું અને છેવટે કહ્યું “તમેએ મને અંબરના સિંહાસને બેસાયે આ સંકટમાં મારે તમારો આધાર છે, વિજયસિંહને બુસા મળવાથી સંતોષ થયે પણ કમરૂદીન જોરથી તેને અંબરના સિંહાસને બેસારવા ચાહે છે.”
કુશાવહ સરદારોએ સિંહને દિલાસો આપી કહ્યું “આ૫ નિશ્ચિત રહો અમે તેનો ઉપાય કરીએ છીએ તમારે તે કુમાર વિજયસિંહને બુસા આપવું,” સરદારેએ પોતાના મંત્રીઓને મોકલી બુસામાં વિસિંહને અભિષેક કરવા વિજયસિંહને કહેવરાવ્યું, પણ વિજયસિંહે સરદારનું કહેણ અગ્રાહી અને અમાન્ય કરી કહ્યું “ ભાઈની પ્રતિજ્ઞામાં તેને વિશ્વાસ નથી ત્યારે સરદારેએ જવાબ આપ્યો “ તે બાબતમાં અમે જવાબદાર, જે જયસિંહ પિતાની પ્રતિજ્ઞા પાલન ન કરે તે અમારે તે પાલન કરાવવી” વિજયસિંહે તેમ થવાથી સ્વીકાર કર્યો અને સઘળી વાત કમરૂદીનને જાહેર કરી. કમરૂદીન તેમાં સંતુષ્ટ થયે નહિ વિજયસિંહે કૃપારામને કહ્યું “ચાલે ! અમારી નવી જાયગીર ખુસામાં જઈએ; ચાલે,” તે સમયે અંબરના સઘળા સરદારોએ બન્ને ભાઈ વચ્ચે સૌહાર્દ સ્થાપવા ઈચ્છા જણાવી. રાજકુમારે અંબરમાં જવાને અસ્વીકાર કર્યો, માત્ર સાહાઈ સ્થા પવાની તેણે મરજી બતાવી વિજયસિંહે મંગલરમાં મળવા ઇચ્છા બતાવી મંગલેર જયપુરથી છકોશ દૂર. ત્યારપછી વિજયસિંહે માંગલોરમાં છાવણ રાખી.
વેજયસિંહ પણ ભાઈને મળવા માંગલુર તરફ જતો હતો એટલામાં નજરે તેના સમુંખે આવી કહ્યું “રાજન ! રાજમાતા દુખથી જાહેર કરે છે જે તે શું બને રાજકુમારના મેળાપના દર્શન કરી શકશે નહિ!”
જયસિંહ માંગરની રાજછાવણીમાંઆવી પહોંચ્યું. તેણે રાજા વિજયસિંહની મુલાકાત લીધી બન્ને ભાઈઓ ઘણા દીવસે મળ્યા. ત્યારપછી જયસિંહ, ભાઈના હાથમાં દાનપત્ર આપ્યું જેમાં બુસા જનપદ આપવાનો વિષય હતું. તેણે વિજયસિંહને કહ્યું, ભાઈ! તારામાં અને મારામાં કાંઇ પ્રભેદ નથી. તું જે અંબરનું રાજ્ય કરવાની ઈચ્છા રાખે છે તે હું અગ્રજસત્વ છે દઈ બુસામાં જઈ રહું એ આપાત મનહર મીઠાં વાકય સાંભળી વિજયસિંહે મુગ્ધ થઈ ઉત્તર આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com