________________
७२०
ટૅડ રાજસ્થાન,
હોલકર બુકેની યુદ્ધમાં પરાજયથી નિરૂત્સાહ થયે હતો પણ સુજીતના યુદ્ધમાં જય પામી પરમ આનંદિત થયે. ત્યારપછી તે પોતાનાં વિજયિની સેના લઈ કાટા તરફ ચા .
ગુમાનસિંહ વિષમ સંકટમાં પડે. તેણે પિતાના બળાબળની પરીક્ષા કરી જોયું જે મરાઠાની ગા ને રેકવાને એક ઉપાય નથી. ત્યારે ગુમાનસિંહે સંધિ સ્થાપવાના કહેણ સાથે વાંકરોઢ ફ્રજદારને મહારાષ્ટ્રીય સેનાપતિ પાસે મોકલે. પણ તે સરદાર કાંઈ પણ કર્યા સિવાય અવનત મસ્તકે પાછા આવ્યા.
મરાઠા લેક સાથે સંધિ બંધન થયું નહિ. કોટાનો સર્વ નાશ થવાની વાત ચાલી. કોટારાજ ગુમાનસિંહ વિષમ ચિંતામાં વ્યાકુળ થયે. તે સમયે તેને ચતુર જિદાર જાલમસિંહ તેને યાદ આવ્યું. તેણે જાણ્યું જે જાલમસિંહ હત તે કૃતકાર્ય થાત, તે જ સમયે જાલમસિંહ અયોગ જાણી રાવની મુલાકાતે આવ્યું. તેણે તેની મહેરબાની માગી. ગુમનસિંહે સંધિ થાપવાને તેની નીમણુક કરી. ત્યારપછી જાલમસિંહ સંધિના માટે મરાઠાની છાવણીમાં આવે, તેણે જે દરખાસ્ત મુકી તે કબુલ થઈ મરાઠાઓ સાથે સંધિ થશે. રાવ ગુમાનસિંહને મને રથ પૂર્ણ થશે.
તેણે જાલમસિંહને જદારના પદે નીમ્યા. અને તેની ભૂમિ સંપતિ તેને પાછી પી. છ લાખ રૂપીઆ મેળવી મહારાષ્ટ્રીય વીર હાલાર પિતાની સેના સાથે કેટા છેડી ચાલ્યું ત્યાર પછી થોડા સમય ઉપર ગુમાનસિંહ દારૂણું રોગમાં સપડાઈ ગયે, રોગ પ્રતિદિન વધતે ગયે. આરોગ્યતા મેળવવાની તેની આશા રહી નહિ, મૃત્યુ શય્યા ઉપર સુતા સુતાં કેટા રાજના હૃદયમાં કેટાની ચિંતા ઉદય પામી. મહારાદ્રિીય કરાળગ્રાસમાંથી જે કટાનું તેણે રક્ષણ કર્યું તે કોટાનું રક્ષણ હવે કોણ કરશે. જે તેને ઉત્તરાધિકારી છે તેતો બાલ્યાવસ્થામાં છે. તેના ઉત્તરાધિકારીની ઉમર તે સમયે દશ વર્ષની હતી તે શું ઉત્પાતી વિપદ થકી રાજની રક્ષા કરી શકે એવે છે ? એક તરફ વ્યાધિની પીડા અને બીજી તરફ માનસિક ચિંતાનું વિષદંશન મહારાજ ગુમાનસિંહ અકરમાત્ અધીર થઈ પડશે. તે શોચનીય અવસ્થામાં જાલમસિંહને તેણે બોલાવી કહ્યું, ‘જદાર! આ સાથે કઈ ઉપયુક્ત પાત્ર છે? તમે કોટારાજ્યની બે વાર રક્ષા કરી છે. હવે ત્રીજીવારના સંકટમાં તમે તેની ત્રીજી વાર રક્ષા કરો. મારા ઉમેદસિંહને તમારા હાથમાં સોંપે, આજથી તમે જ તેના એક રક્ષક, એમ કહી તે સ્વર્ગવાસી થયે, ..
સંવત ૧૮૨૭ (ઇ. સ. ૧૭૭૧) માં ઉમેદસિંહ કોટાના સિંહાસને બેઠે તેને અભિષેકના દિવસે રજનેટીકર નામને પ્રાચીન ઉત્સવ ફરી આચરિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com