________________
મારવાડકોટા.
૭૩૭
એક તરફ વૃદ્ધાવરથા, બીજી તરફ રેગનું આક્રમણ, તેની પીડાની વૃદ્ધિ થઈ. તેની રોગ પીડા વૃદ્ધિ ઉપર પૃથ્વીસિંહ અને ગરધનદાસના મનમાં જુદી જુદી, આશાનું પ્રાબલ્ય જાગી ઉઠયું. તેઓએ જાણ્યું કે, હવે વિધાતા તેઓ ઉપર સુમસન્ન થયે જાલિમસિંહ પલેકગામી થાશે. મધુસિંહને સ્થાનાંતરિત કરી કોટામાં સુખથી અને સ્વતંત્રતાથી દિવસ નીકળશે, એવી રીતના જુદીજુદી જાતના મોહન મંત્રે ઉત્સાહિત થઈ પૃથ્વીસિંહ અને ગરધનદાસ ખાનગીમાં પિતાનો ઉદેશ સાધવા તત્પર થયા, પણ તેઓની સ્વાર્થ સિદ્ધિમાં બાધા આવી પી. શાથી કે થોડા સમયમાં જ જાલિમસિંહ તંદુરસ્ત થયો. તોપણ તે નિરાશ થયા નહિ. પુત્રોને મોટા પ્રપંચ પણ જાલિમસિંહ જાણી શકે નહિ. છેવટે બ્રીટીશ એટે તેને જાહેર કરી સમજાવી કહ્યું જે “ તમે જાણતા નથી જે તમારા બે પુત્ર એક બીજાના વિરૂદ્ધ ખડગ લઈ પરસ્પરના પગમાં કુઠારાઘાત કરે છે ગરધનદાસ, મહારાવ કિશોરસિંહ અને રાજકુમાર પૃથ્વીસિંહને મળી જઈ મધુસિંહને રાજ પ્રતિનિધિના પદથી ભ્રષ્ટ કરવા મહેનત કરે છે. જે તેઓનો ઉદ્યમ સફળ થાય તે તમારું ભારે અનિષ્ટ છે. તમે મારા પરિશ્રમે જે પ્રભુત્વ સ્થાપ્યું છે તે તમારી સાથે ચિતાનળે બળશે જ. ”
એજંટના વા સાંભળી સુચતુર જાલિમસિંહ સમજી ગયે. તેને ધારણ અને વિશ્વાસ દઢ થયે તેના મૃત્યુ પછી તેણે મેળવેલી આબરૂ અક્ષણ રહેશે નહિ. તેથી ભય શું ? દે દંડ પ્રતાપવા બ્રીટીશ ગવરમેંટ તેને મિત્ર હતો. તેનાજ આનુકુયેથી બ્રીટીશ ગવરમેંટ ભારતવર્ષમાં પ્રભુતા સ્થાપન કરી શકી છે. હવેલું તે તેને છે દેશે ! જાલિમસિંહને ખાત્રી હતી જે કંપની બહાદુર તેને અસમયે છોડી દેશે નહિ. બ્રીટીશ એજંટ તેને સાંત્વના વાકયથી સુખી કરવા લાગ્યાં. મહારાજ કિશોરસિંહને પ્રાર્થના કરી મધુસિંહને રાજ પ્રતિનિધિના હુદાએ રેખાવવા તેણે પ્રતિજ્ઞા કરી સત્યના વિરૂધે અસત્યને આશ્રય આપે ? ધર્મના વિરૂધે અધમને ઉત્સાહ આપ ? ન્યાયના માથા ઉપર અન્યાયને સિંહાસન આપવું ! કંપની બહાદુરની એ કેવી રાજનીતિ? કપની બહાદુરના અમલદારે જાણતામહેતા જે મધુસિંહને રાજ પ્રતિનિધિની પદવી મળવાથી રાજકુમારે અધિનતાની સાંકળે બંધાઈ જાશે, ત્યારે જાણીબુજી કંપનીના અમલદારોએ શામાટે અધર્મને આશ્રય આવે. સ્વાર્થની પાસે શાસ્ત્રાશાસ્ત્ર ધમધમે કાઈ રહી શકતું નથી તેમ કરવામાં કંપની બહાદુરના અમલદારોને એક સ્વાર્થને ગુઢ ઉદેશ હતો. કિશોરસિહ સાથે મધુસિંહનો બોલવા ચાલવાને વ્યવહાર બંધ થયે. રાજકુમારે કિલ્લાના બાર બંધ રાખી પિતાના ષડયંત્રને સફળ ઉતારવા મહેનત કરવા લાગ્યા. જાલિમસિંહ વિષમ સંકટમાં પડયે, તેઓને સલાહ સંપથી મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com