________________
ટાડ રાજસ્થાન.
ગવરમેન્ટને આશીવાદ દેવા લાગ્યા, તે ઘટના પછી જાલિમસિંહ પાંચ વર્ષ જીવ્યે . જે હૃદયે ઊંચી દુરાકાંક્ષાનીતૃપ્તિ માટે કાટા રાજને મથી નાંખ્યું, તે હૃદય શાંતિભાવ પામી આલાકથી વિદાય પામ્યું.
૭૫૪
જાલિસિહ પોતાના સંકલ્પને અસપન્ન રાખતા નહિ. પચાશી વષે તેના માથા ઉપરથી ચાલ્યા ગયા. પણ તેણે એક મિનિટ પણ તેના કર્તવ્યની અવહેલા કરી નથી. તેના અસાધારણ વિવેક જ્ઞાનમાં જે એકવાર કરવા લાયક જણાઇ આવે તે તે સારી રીતે કરી દેખાડતા. તે સારી રીતે જાણતા હતેા, જે રજપુતાનું રાજ્યાસન તરંગની પીઠ ઉપર સ્થાપિત છે. જાલિસિહ કામાંથી ફારક થઈ સરદારો સાથે મૃગયાભ્યાપારમાં ગુથાતા હતા, છેવટે જે દિવસે તેની દષ્ટિ શક્તિ નાશ પામી તે દિવસથી તે ઘેાડા ઉપર નહિ ચઢી જતા પાલખીમાં ચઢી જાતેા હતેા.
જાલિમસિંહ સર્વ શાસ્ત્રમાં પારદર્શી હતા. રાનીતિ, સમાજ નીતિ, ધર્મનીતિ, પુરાતત્વ, શિલ્પ, વાણિજ્ય અને કૃષિકા વીગેરેની વિદ્યામાં તેની અગાધ શક્તિ હતી. જે સ્થળે એકવાર એક ઘાસનું તરખલુ ઉગતું નહિ તે સ્થળે જાલિમસિંહની દૃષ્ટિ વિદ્યાથી જમીન રસાળ થઇ સારી પેદાશ આવા લાગી, રાજધાનીના પડખાના પર્વતની ટોચ ઉપર ખાડા ગાળી માટી પુરાવી તેમાં અરઅસ્તાન, સિંહુલ અને મઢ્ઢાકાના ફળદ્રુપ ઝાડો મગાવી રાખ્યાં, મલખારથી નાળીચેરના ઝાડ,, કાબુલથી અનારનાં ઝાડ, આગ્રાથી નારંગીનાં ઝાડ વીગેરે મગાવી કોટામાં તેણે ખાગેામાં રોપાવ્યાં. એ સઘળા ફલાઉ ઝાડને પાણી પાવા ત્રીશહેઝાર રૂપીયા ખર્ચી તેણે કુવા ખાદાવ્યા. જાલિમસિંહ ઉત્કૃષ્ટ અતર, ગુલામજળ અને કેવડાનું જળ ખેંચી શકતે હતેા, તેના શાસનકાળમાં કોટામાં બનેલી ખંદુક ખુદીના અનવાસ્રને ધિક્કારતી હતી.
ચાવનાવસ્થામાં જાલિસિહના એક નિષ્ઠુર વિષયમાં મોટા આમેદ હતું. તેને માઁ યુધ્ધ જોવાને બહુ શેખ હતા, તે સઘળા માઁના હાથમાં વાઘનખ નામનું એક અસ્ત્ર આપતા, તે મલ્લા તે અન્નતા વડે મેોટી પીડા પામી છેવટે પ્રાણ તજતા હતા. એવું લેામહ ણુ પાશવ યુધ્ધ જોઇ જાલિમસિંહ આલ્પાદિતના ચાત બુંદીના રાજયોગી ઉમેદસિંહના વિશેષ ઉદ્યાગથી એ અધમ વ્યાપાર અંધ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com