________________
મારવાડ-કોટા.
૭૫૩
ગળું કાપી નાંખ્યું. ત્યારપછી સઘળાએ જાણ્યું જે તે પ્રતારક જયપુરની પ્રજા મહેલે આશામી.
એ શોચનીય દશ્યને અભિનય થઈ ગયા પછી મહારાવ કિશોરસિંહ પુણ્યમય નાથદ્વાર ક્ષેત્ર છેડી પોતાના રાજ્ય તરફ ચાલે, વર્ષના શેષ દિવસે, રાજયતિનિધિ બ્રીટીશ એજંટની સાથે કટારાજ કિશોરસિંહના પ્રત્યુદ્ય મનના માટે બહાર નીસર્યો. આજ રાજાને પિતાના રાજ્યમાં આવતે જે કેટાની પ્રજા પરમાનંદે પુલકિત થઈ. સઘળાએ મોટા હર્ષે તેની અભ્યર્થના કરી, તે શુભદીને શુભ ક્ષણે કેટાને અધિપતિ મહારાવ કીશેરસિંહ પિતૃ પુરૂષના સિંહાસને ફરી બેઠે. ભાતૃહી વિષણસિંહ કોટાથી દશ કેશ દરે અતા નામના નગરમાં જઈ રહયા મહારાવ કિશોરસિંહે તેની જાયગીરમાં વધારે .
એ રીતે કેટાનું પ્રચંડ તોફાન પ્રશમિત થયું. કોટાના દગ્ધ હૃદયમાં શાંતિ જળ રેડાયું. પ્રતિદ્રઢીઓમાં ફરીથી સુહૃદભાવ થપાયે, સઘળાએ અતીત ઘટના ઉપર જલાંજલી લઈ તે ભૂલી જઈ સુખથી સમય કહાડવા લાગ્યા. એ નવી મિત્રતા વધારે દઢ કરવા એજંટ સાહેબ કેટામાં એક માસ વધારે રહયે. તેના વિશેષ અનુરોધથી અને ઉદ્યોગથી અનેકને બદ્ધમૂળ વિદ્વેષભાવ ઉન્મલિત થયે. તેણે મહારાવ કિશોરસિંહ અને મધુસિંહની વચ્ચે શત્રુભાવ મટાડી દીધે. મહારાવ કિશોરસિંહે સુહૃદભાવે મધુસિંહના ગળામાં હાથ નાંખ્યા. મધુસિંહે કિશોરસિંન્ડ પાસે ક્ષમા માંગી, તેની સાથે શિષ્ટાચારથી વર્તવા લાગે. જે મધુસિંહ કિશોરસિંહને ચક્ષુશુળ હતા. જે મધુસિંહ, કિશોરસિંહને સર્વનાશ કરવા. ચારે તરફથી ચેષ્ટા કરતો હતો, આજ તે મધુસિંહ અને કિશોરસિંહ બધુભાવે ભેટયા. કપટ હૃદય જાલિમસિંહ પણ બહારથી આનંદ દેખાડવા લાગે.
વિષાદમય અતીત ઘટતાઓને એવી રીતનું આનંદમય પરિણામ જોઈ, જાલિમસિંહ રાજધાની છે પિતાની છાવણીમાં આવ્યું, અને સઘળા કોટા રાજ્યમાં ફરી સઘળી પ્રજાને ખુશ કરવા તેણે મુકરર કર્યું, કેટલાક દિવસથી રાજ્યમાં કરવાની સઘળી ગોઠવણે થઈ, ત્યારપછી આંધળે એંશી વર્ષને રાજપ્રતિનિધિ જાલિમસિંહ કોટાના નગરે નગરે ફરવા લાગ્યોતેને ઉદદેશ સંપૂર્ણ રીતે સફળ થયો. રાજ્યમાં તેણે સઘળે શાંતિ કરી, વળી આબાદી કરવામાં તેણે કસર રાખી નહિ, ભયંકર તોફાન અને બળવાથી કેટા રાજ્ય રસાતળે જવાની તૈયારીમાં હતું. તે કેટા રાજ્ય હવે સારી સ્થિતિમાં ઉદ્ધાર પામ્યું. રાજા કિશોરસિંહ રાજકાર્યની સુખથી પચ્યાચના કરવા લાગ્યા, સરદાર અને સામતો પિત નાની જય. ગીર ઉપદ્રવ વિના ભોગવવા લાગ્યા, પ્રજા નશં ચિત્તે પાર પાન પિત પિતાને આનંદથી નિવહ કરવા લાગી, રાજ્યનું મંગળચારી સઘળા બ્રાંટારા ૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com