________________
७१०
ટાડે રાજસ્થાન.
rr
,,
નામ બે જુદા જુદા સંપ્રદાયના છે, જેએ મૅન નામે પ્રસિધ્ધ છે. તેઓ અસલ મૈાલિક અને વિશુધ્ધ અને જેઆ સીન છેતેએ મિશ્ર ગોત્રીય છે, માલિક મૈનમાં હાલ એકજ સંપ્રદાયનુ. વિવરણ જોવામાં આવે છે. તેએ ઉષારા નામે પ્રસિધ્ધ મીન ગેાત્ર ખારપાલ ” અર્થાત્ ” ખારગોત્રમાં વિભક્ત તે ગિલ્ડોટ, ચાહાણુ, તુઆર યદું. પુરીહર, શાલ'કી. શંકલા વીગેરે જુદા જુદા રજપુતાથી પેદા થયેલ છે તે ખારગેત્રી એછામાં આછા આવનસેા ગાત્રમાં વિભક્ત, મીનલેાકેાના કુલાખ્યાતાએ તે સઘળી શાખા પ્ર– શાખાનુ વિવરણ રાખે છે.વિશુધ્ધ ઉષારા સંપ્રદાય આજ અનેકાંશે હીન થઇ. પડયાછે. પણ મિશ્ર મીન લેકે મધ્ય અને પશ્ચિમ ભારતવ ના તિવિડ વનમાં વસે છે, તે પેાતાને રજપુતવશીય કરી ગઈ પામેછે.એ સઘળા વિષયનું આલેાચના કરવાથી માલુમ પડે છે. કેાળી, ભીલ, મૈન,ગડ વીગેરે અસભ્ય પતવાસીએ ભારતવના ક્રિમ નિવાસી એક કાળે તેઓના ભયંકર પ્રતાપે આય વીરે પરાભવ પામ્યા. વેદમાં તેએ સ્યુ નામે કહવાચા. પુરાણુ કાવ્ય વીગેરેમાં દાનવ રાક્ષસ નામે કહેવાયા.
આ ક્ષણે હવે અંબરરાજ પુજનની જીવની માટે ફરીથી પ્રવૃત્ત થઇએ. રાવ પૂજન એવા પ્રતિષ્ઠાવાન થઇ ઉઠયા હતા, જે, દીલ્લીશ્વર વીરવર ચાહાણુ પૃથ્વીરાજે પેાતાની બેનને તેને પરણાવી હતી. વીર કેસરી પૃથ્વીરાજ, કુશાવહ રાજપૂજનને વિશેષ સમાન આપતા હતા. દીલ્લીશ્વરના નીચે એકસો આઠ મહાવીર સામતા હતા. તેમાં રાવપૂજનનું ઉચું આસન હતું. પૂજનના પ્રચ’ડ વીરત્વની પાસે અનેક યવન વીશ યુધ્ધ સ્થળેપડયા. વળી વીરવર અટ્ઠાઉદ્દીન પણ તેનાથી પરાજય પામી અપમાનીત થઈ પ્રાણ લઇ ગીજનીમાં પલાયન કરી ગયા. પૂજનપ્રસિધ્ધ ખાઈ ખર ગિરીમામાં યવનાને હરાવી તેઓની વાંસે ગીજની સુધી ગયેા હતેા. એ કુશાવહુની મદદથી વીરવર પૃથ્વીરાજ ચાંદેલ લાકતુ તે મહામારાજ્ય જય કરી શકયા હતા. તેના વીરત્વથી મેહિત પૃથ્વરાજે જીતેલ મહાખા રાજ્ય તેનેજ આપ્યુ, જે ચાસઠ રજપુત્ર વીરેએ કનાજની રાજકુમારીનુ હરણ કરવામાં પૃથ્વી રાજને મદદ આપી હતી. રાવપૂજન તે માંહેલા એક હતેા. સમવેત યવનેાના અને રાઠોડાના પ્રચર્ડ આક્રમણમાંથી પોતાના અધિપતિની રક્ષા કરવા માટે વીર પુરૂષ પૂરાવનેજ જે વીરત્વ દેખાડયું. તેનું વિવરણ મહાકવિ ચંદખાટે તેના મહાકાવ્યમાં જવલંત અક્ષરે આપ્યુ છે.
કનારાજ જયચાંદ સાથે પૃથ્વીરાજનું પાંચ દિવસ સુધીભયાવહ યુધ્ધ ચાલ્યું. તે ભીષણ યુધ્ધના પહેલા દિવસે કચ્છાવહ વીર્ પૂજન ગિલ્ફેટ વશીય ગાવીસિંહ સાથે યુધ્ધ સ્થળે પ્રાણ છોડયા. તે બન્ને એક દિવસે એકઠા એક યુધ્ધમાં એકજ રણુસ્થળે પડયા. મહાકવિ ચ'દ ખાટે તેના મહાકાવ્યમાં કચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com