________________
મારવાડ અંબર,
૭૬૧
-
--
-----
-----
વહ વીર પૂજનના વિરત્વનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે. “ગોવીંદસિંહ રણમાં પડયે થી શત્રુકુળ આનંદથી નૃત્ય કરવા લાગ્યું. ત્યારપછી પૂજન શ્રવણ ભરવા વજનાદે રણસ્થળ કંપીત કરી યુદ્ધમાં ઉતર્યો. બન્ને હાથનાં ખડગ ધારણ કરી સ્વેચ્છના મુંડા કાપવા લાગ્યું. ચારસો દ્ધા એકદમ તેની ઉપર પડયા. કેહડી, પીપાવહ નરસિંહ અને કચુ નામના પાંચ ભાઈઓ તેની પાસે હેવાથી તે શત્રુ કુળના પ્રચંડ આક્રમણમાંથી બચવા તઈયાર થયે. ખડગ અને ભાલા અવીરત ગતિથી ચાલવા લાગ્યાં નરસુંડે રણસ્થળ આવૃત થઈ ગયું. નરશેણિતતરગાકાર રણસ્થળે વહેવા લાગ્યું પૂજને ઈતિમાદના માથા ઉપર લક્ષ્ય કરી ખડગ ચલાવ્યું', એટલામાં તે બનશીબનું મુંડછિન્ન થઈ પૂજનના ચરણમાં પડ્યું. તે સમયે દુધ ખાંચે તેની છાતીમાં ભાલે મા, કુર્મવીર તે આઘાતે મરણ પામ્યું. તેને લઈ અપ્સરામાં વિવાદ થયો. યવન સેનાને એક એક ભાગ રણું ગણે પડવા લાગ્યું. કપાલમાલી મહાકાળે અનેક મુંડ લઈ પોતાની ભયંકર માળામાં નાખ્યા. જ્યારે પૂજન અને ગોવીંદસિંહ પડ્યા તે સમયે દીવસનો એક પહાર માત્ર બાકી હતો. સગોત્રીય વીરને ઉધાર કરવા માટે પહણ સુંખલામુક્ત સિંહની જેમ રણસ્થળે આવ્યો. કનોજની સેનાએ પાછા પગલાં ક્યાં. જયચાંદની મહામેઘસ્વરૂપ વિશાળ સેના માથું ફેરવી પલાયન કરવા લાગી, પૂજનને ભાઈ પોતાના પુત્રની સાથે કર્ણની જેમ ભયંકર વીરત્વ દેખાડેવા લાગ્યું. પણ પિતા પુત્ર, તે ભયંકર રણથળમાં પડી સૂર્યલેકમાં ગયા.
પિતા પૂજનના પરલોકવાસ ઉપર મેલીસિંહ અંબરના સિંહાસને બેઠે. મેલીસિંહની બાબતમાં થોડું વિવરણ માલુમ પડે છે. મેલસિંહ પુજનને ઉપયુકત પુત્ર હતો. રાજનિતિમાં અને યુદ્ધનીતિમાં તેની વિલક્ષણ પારદર્શીતા હતી. મેલીસિહે અનેક યુધ્ધમાં જય મેળવ્યું હતો. તેણે રૂઝાહી નગરમાં માંદુઉપર જે જ્ય મેળવ્યું તે વિશેષ પ્રસિધ.
મેલીસિંહ પછીના અગીયાર રાજાઓના નામ ભાટ ગ્રંથમાં જોવામાં આવે છે. અગીયાર રાજાઓમાં છેવટને પૃથ્વીરાજ હતું. તેના સતર પુત્ર હતા. પૃથ્વીરાજે તેમાંથી બાર પુત્રોને ભૂમિસંપત્તિ આપી. તેમાંથી કેટલાક અંબર રાજ્યની બહાર જઈ મોટી શાખા રાખવા સત્તાવાળા થયા. પૃથ્વીરાજની સંતતીમાંથી એક સંતતિએ વિશાળ રાજ્ય સ્થાપ્યું. તે રાજપુરૂષનું નામ બલોજી. તે મેલીસિંહની નીચેની છઠ્ઠી પેઢીએ આવેલા ઉદયસિંહને ત્રીજો પુત્ર હતા. પિતાના રાજ્યત્વ કાળે બલેજ અંબરને છોડ સ્વાપાત અમૃતસર નામના નગરમાં ગયે. તે અમૃતસરના સંકીર્ણ ક્ષેત્રમાં પ્રસિધ્ધ શેખાવતી રાજ્યનું બીજ વવાયું. શેખાવતીનું વૃતાંત એગ્ય સ્થળે વણિત થાશે. એમ કહેવાય છે જે અંબરપતિ પૃથ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com