________________
૭૫૨
ટડ રાજસ્થાન.
વિફળ નીવડી રાજકુળમાં જન્મી. સારા રાજયના અધિપતિ થઈ અવશે મહા રાવ કરસિંહ જ્યાં ત્યાં આથડતો હતો. તેણે ધર્મ ગ્રંથમાં વાંચ્યું હતું જે રાજ્ય અને ધન સંપતિ અનર્થનું મૂલ છે. સઘળુ અસાર અને અનિત્ય છે, કેવળ હરિ ભક્તિ જ સાર છે. સંસારના કઈથી, માનવની, સ્વાર્થપરતાથી, કપટતાથી અને વિશ્વાસઘાતકતાથી જ્યારે તે બીલકુલ હેરાન થયું. ત્યારે એકદમ વિષય વૈભવને ત્યાગ કરવાની તેની વાસના થઈ. અધ્યાત્મિક ચિંતનમાં વિષયની આશા કમ થઈ પડી. દુર્ભાગ્યના કઠેર અંકુશતાડનથી. મહારાવ કિશોરસિંહનું હૃદય કમે વૈરાગ્યના શાંતિમય મંગે દીક્ષિત થયું. મેવાડમાં આવી તેણે નાથદ્વારમાં ભગવાન મુકુંદના મંદિરમાં આશ્રય લીધે, કેટલાક દિવસ પછી તેના મનની બીજી ગતિ થઈ આજ સુધી તેને દઢ સંકલ્પ હતો. જે બ્રીટીશન પરિશિષ્ટ સંધિપત્ર ગ્રાહ્ય કરવું નહિ. આ ક્ષણે તે સંકલ્પ કર્યો. એ સમયે મધ્યરથ થઈ એ જે ટે જાલિમસિંહને કહ્યું છે જે સરદાર સામંતોએ મહારાજ કિશેરસિંહને પક્ષ પકડે છે. અને દેશથી અંતરિત થઈ જેઓ બેહદ દુઃખ ભેગવે છે તેઓને તે દેશમાં આવવા સંમતિ આપી. એજટ સાહેબને પરામર્શ યુક્તિયુક્ત હોઈ જાલિમસિંહે ગ્રાહ્ય કયે. થોડા સમયમાં દેશાંતરીત સરદારો તરફ ક્ષમાપત્ર ગયાં. સઘળાને ઠીક લાગ્યું. જે સરદારે હવે પિત પિતના દેશમાં આવશે. તેઓ પિતાના દેશમાં આવી શાંતિ ભેગવવા લાગ્યા..
કોટાના સામંત સરદારે પિતા પોતાના ઘેર આવ્યા. જાલમસિંહની સમતિથી એક પત્ર મહારાવ કરસિંહ તરફ ગયું. પિતાના રાજ્યમાં કિશોરસિંહ આવે એમાં તે ખુશી છે. એમ ૫ નો મૂળ સાર હતો. કિશોરસિંહ એ પાપામી એજંટના પ્રસ્તાવમાં સંમત થયે, ત્યાર પછી એજટ સાહેબે એક સંધિપત્ર વિપિબદ્ધ કર્યું. તેમાં ઉભય પક્ષની અવસ્થા અને કર્તવ્યતા સારી રીતે વર્ણવી જેથી ભવિષ્યકાળમાં બન્ને પક્ષમાં સંઘર્ષ ન થાય એવી રીતનાં સૂગ હતા.
કિશોરસિંહે નાથદ્વાર છોડયું જે સઘળા દુષ્ટ મંત્રીની સલાહથી તેણે દુઃખ ભગવ્યાં તે સઘળા તેને સ્વદેશમાં જવાને તૈયારીવાળો જોઈ લજીત થયા. પણ તેઓ નિરસ્ત થાય તેવા નહતા. છેવટે તે દુછાશવાળા લોકોએ એક ખરાબ માર્ગ પકડ, તેઓએ એ કાળે જનાગ આશામીને કબજે કરી કિશોરસિંહને કહ્યું જે જાલિમસિંહના પુત્ર મધુસિંહે મહારાવના ભાઈ વિષણસિંહના નાક કાન કાપી તેને રાજ્યમાંથી વિદાયગીરી આપી, તે પ્રસ્તાવની આકૃતિ વિષણસિંહની આકૃતિ જેવી હતી. મહારાવ તેને જોઈ પ્રતારિત થયે, પણ સાચી વાત થોડા સમયમાં બહાર પડે ત્યારે શિશદીય રાજાએ તે પ્રતારકને પિતાના નગરમાં આણું તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com