________________
અબર.
પ્રથમ અધ્યાય.
અંબરનું પ્રાચીન નામ, કચ્છાવણની ઉત્પતીનું વિવરણુ, રાજા નળે કરેલ નળાવળની પ્રતિષ્ઠા, શેલારાવે કરેલ ધુંદરનું સ્થાપન, તે સંબંધે એક વિચિત્ર ગપ, ખોગિંગના મીનરાજા ઉપર તેની વિશ્વાસઘાતકતા, નીર ગુર્જર સરદારની દુહિતાના સાથે વિવાહ, ઢોલારાયે રહેલ અંબરનું સીમવર્ધન, શેલ રામે ઢામગઢમાં ફેરવેલી રાજધાની અને તેનું વિવરણ, અજમેર રાજની દુહિતા સાથે તેને વિવાહ, ઢોલારાયનું ચરિત, મીનલોકો સાથે તેનું યુદ્ધ અને મરણ, તેના પુત્રફળે કરેલ ધુંદરને જ્ય, કુલરાય તેણે કરેલ અંબર અને બીજા નગરને જ્ય. હુણદેવને જ્ય લાભ, કંકુલ પુજનનું સિંહાસનોહણ, મીનજાતિ. દિલીસ્વર પૃથ્વીરાજની બેન સાથે પુજનો વિવાહ, તેનું યુદ્ધવીર્ય કનોજની રાજકુમારીના હરણમાં તેને પ્રાણ વિગ, મેલીસિંહને અભિષેક, ઉત્તરાધિકારીઓ, પૃથ્વીરાજે કરેલા અંબરના બાર ભાગ, તેને ગુપ્ત વધ, વાહાર મલ, ભગવાનદાસ, જાહાંગીર સાથે ભગવાનદાસની પુત્રીને વિવાહ, માનસિંહ. તેનું પરાક્રમ, ચંક્રાંત અને મૃત્યુ, રાવભાઉ, મીરજા રાજા જયસિંહ, પુત્રના હાથે તેનું ભરણ. રામસિંહ, વિણસિંહ.
અબરનું પ્રાચીન નામ ધુંદર, હાલના યુરોપીયન વીગેરે સુધરેલા કે તેને જયપુર કહે છે. જયપુર અંબરની રાજધાની. બીજા રજપુત રાજ્યની માફક જયપુર પણ નાના નાના જનપદની માત્ર સમષ્ટિ, તે સઘળા જનપદોમાંથી ઘણા ખરા જનપદો પરાકાષમીન લોકેના કબજામાં હતા. પરાક્રમ કરીને અથવા વિશ્વાસઘાતક કરીને કુશાવહ રજપુતોએ તે સઘળા હસ્તગત કર્યા. એમ કહેવાય છે જે કુશાવહ વંશીય પ્રતાપશાળી એક રાજાએ, અગાઉના સમયમાં હાલના કાળિક જેવા નીર રોલ પ્રદેશની પાસેના સ્થળે મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞગિરિનું, નામ ધુંદર હતું. ઉપરથી તેવુંદર નામ પડ્યું.
ધુંધર પ્રદેશ પ્રાચીન કુશાવહ કુળનું લીલા સ્થળ. કુશાવહ રજપુતે, ભગવાન રામચંદ્રના પહેલા પુત્ર કુશથી પોતાની ઉત્પતિ ગણે છે, તેઓ કહે છે જે મહારાજ કુશે અથવા તેને કેઈ સંતને પિતૃ પુરૂષની નિવાસ ભૂમિ છેડી સેમનદના તીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com