________________
મારવાડ—કાટા.
૭૫૭
ત્રાજક બ્રાહ્મણ તે સ્થળે આવી પહોંચ્યા. અને તે વિચિત્ર વ્યાપાર જોઈ સ્નેહ સાથે તે એલ્યું. “ દીકરી ? ભય નથી. ભય નથી. તારા પુત્ર રાજચક્રવર્તી થાશે, ભિક્ષુક વિપ્રનું એ આશ્વાસ વચન સાંભળી ઢાલારાયની માએ કહ્યું, “ દ્વિજવર ! દારૂણ ક્ષુકપિપાસામાંથી જ્યારે મારી રક્ષા થાશે ત્યારેજ હું તેા પુત્રના ચક્રવર્તીપણાનાં સુખ જોઉ ના ! ભિક્ષુકે તેને ખગંગ નગરના રસ્તા ખતાન્યે.
ત્યાર પછી રાજ મહિષી, તે કડીયેા માથે મુકી પર્વત વેષ્ટિત ખાગગ નગરમાં આવી. નગરના એક રસ્તામાં મીનરાજની દાસી સાથે તેની મુલાકાત થઈ, તે તેની પાસે તેના કઠોર કલેશની ખીના વર્ણવી એટલી, “ જો કેાઇનું દાસીપણું કરી મારા બાળકની પ્રાણ રક્ષ! હું કરી શકું તે હું તેનુ દાસીપણું કરવા સંમતછું બેન ! તું મને એવું એક કામ ચીંધ ? એવી દયાજનક પ્રાના મીનરાજની રાણીને કાને પહેાંચી તેણે તેને પોતાના આશ્રય તળે છાયા આપી, એકવાર ઢાલારાયની માને રાજાનું ભાજન તૈયાર કરવા હુકમ મળ્યા. તેણે ભેજન તૈયાર કરી સારૂ સ્વાદિષ્ટ કર્યું. મીનરાજ રાલુનસિંહ તે ખાઇ અત્યંત તૃપ્ત થયા, આવું સ્વાદિષ્ટ ભેાજન જેણે કર્યું, તેને તેની પાસે લાવવા તેણે આજ્ઞા આપી, હુકમ મળ્યુંકે તરત ઢાલારાયની મા મીનરાજ પાસે હાજર થઈ, ત્યાં તેણે તેની અનુમતિના અનુસારે પાતાના સઘળા વૃત્તાંત કહ્યો, સંઘ્રાંત રજપુત રાણીને પ્રકૃત પરિચય મેળવી રાલુનસિ ંહે તેને પોતાની ધ બિગની અને ઢાલારાયને ભાણેજ કરી સ્થાપ્યા. મીનરાજની આશ્રય છાયામાં ઢાલારાય પ્રતિદિન વધતા ગયા. પછીપેાતાની ચાદમાં વર્ષની ઉમ્મરે ધાતુલના હુકમથી ભારતવના તે સમયના સાર્વભામ અધીશ્વર, દીલ્લીશ્વર ને વાર્ષિક કર આપવા રાજધાની દીલ્લીમાં ઢાલારાય આવ્યે . ખાગ ́ગ દીલ્લીનુ, તાબાના રાજય ખાગ`ગ, રાજરાલુનસિ હે, ઢાલારાયની બુદ્ધિમત્તા જોઇ તે કર આપવા તેણે તેને દીલ્લીમાં મેકક્લ્યા. ઢાલારાય ભારતવર્ષની રાજધાની દીલ્લીમાં આન્યા, ત્યાં તે પાંચ વર્ષ રહયા. દીલ્લી નગરમાં અનેક રજપુતે સાથે તેની મિત્રતા થઈ, અનેક ૨૪પુતે તેના ઉપકારમાં તત્પર થયા. તે સઘળા રજપુત મિત્રા પાસેથી આવાસ પામી ઢાલારાયે પેાતાના સાભાગ્યના રસ્તે નિષ્કંટક કયે, તે ખેાગંગ નગરમા પેાતાની ગોરલ પતાકા પાતે ઉભી કરી. ખાગંગ રાજા રાલુનસિંહે તેને બેહદ ઉપકાર કયે. ઢોલારાય શું તેણે કરેલા ઉપકાર ભુલી ગયા? ઉપકાર ભુલી તેણે શું તેના શાણીતમાં હાથ ધોયા ! તેણે રજપુત કુળમાં જન્મ લીધા, રજપુતાના મૂળમત્ર ભૂમિલાભ. એ મૂળમંત્ર સાધવા રજપુતે ઘણાંજ હલકાં કામ કરે છે. ઢોલારાયે આજ તે પ્રમાણે પેાતાના મત્રનું સાધન કર્યું. તેમ કરવામાં વિશ્વાસઘાતક્તા થઇ. તેણે ઉપકારી રાલુનસિહુના સહાર કરી ખાગગ રાજ્યના કબજો કરવા સકલ્પ કĒ. મીનરાજ દીવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com