________________
ટાઢ રાજસ્થાન,
જવાનુ રાજાને બ્રીટીશ એજટે કહ્યુ. પણ કિશોરસિંહે તેના કહેવાના કાઇ પણ જાતને આદર કર્યા નહિ પહેલાંથીજ બ્રટીશ ગરવમેટ ઉપર તેને વિશ્વાસ નહાતા, તેણે એજંટની વાત ઉપર કપાત કયેર્યાં નહિ. જ્યારે તેણે સાંભળ્યુ જે બ્રીટીશ ગવરમેંટ જાલિમસિહનું પ્રભુત્વ અક્ષુણ્ણ રાખવા તૈયાર થયેલ છે, ત્યારે બ્રીટીશ ગવરમેંટ ઉપરથી તેને સપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયા. બ્રીટીશ ગવરમેટના જાણવામાં હતું જે જાલિમસિંહ કોટાના ખરા પ્રભુ છે, અને કેટાના મુગટધારી રાજા તારાના મરાઠા જેવા અને દિલ્લીના મોગલ રાજાના જેવા કેવળ નામ ધારી રાજા છે.
७३८
જાલિસિહુનો મનેરથ સિદ્ધ થયે નહિ. તેણે જોયુ. જે પૃથ્વીસિહ અને ગરધનદાસ જયાં સુધી કિશોરસિંહ પાસે રહેશે ત્યાંસુધી મહારાવ જાળ અદ્ધ થઈ શકશે નહિં. પેાતાની અભિસિદ્ધિ કરવા જાલિમસિ ંહે કાટાના કીલ્લાને ઘેરા ઘાલ્યા, તેને એવા વિશ્વાસ હતેા જે ખાદ્ય દ્રવ્ય ખુટી જવાથી કિશોરસિંહ દરવાજા ખુલ્લા કરી દેશે, ખરેખર તેવી રીતેજ થયુ, જ્યાં સુધી ખાદ્ય સામગ્રી પહોંચી ત્યાં સુધી કિશોરસિંહું દરવાજા ઉઘાડવા નહિ. છેવટે નિરૂપાય થઇ, કીલ્લા છેડવાનુ મુકરર કર્યું. તે સમયે પાંચસો સવારે તેની મદદમાં હતા તેમાં ધણા ખરાભાગ હાર રજપુતના હતા. પેાતાની પ્રજાની રાજ ભક્તિ ઉપર વિશ્વાસ રાખી તે પાંચસે સવારે લઇ મહારાજ કિશેરસિંહ, કીલ્લાના ખાર ખુલ્લાં કરી બહાર આત્મ્યા. તેની ગતિ રોકવા સામાવાળા શત્રુઓની કોઇ રીતની આશા હતી એટલે તે પેાતાના દળ ખળ સાથે આક્ત વિના નીકળી ગયે.
''
""
6. આ
થોડા સમયમાં કોઠારાજનું વિવરણ એજટના ગોચર થયુ, તે જાલી મિસ'હની છાવણી તરફ જલદીથી ગયા. થાડા સમયમાં છાવણીમાં આવી તેણે જોયું જે છાવણીમાં ચારે તરફ ગડબડાટ. સૈનિકે ત્રસ્ત ભાવે અહીં તહીં ક્રેછે. તેણે જાલિમસિંહની મુલાકાત લઇ તેને કહ્યું “ હવે તમે અન નિવારવા શું ઉપાય ચેાજો છે ” જાલિમસિહુની તે સમયની અવસ્થા સ'કટાપન્ન હતી શુંકરવું તે ધારવામાં તે વિમૂઢ બની ગયા હતા. એજ ટના મક્ષ સાંભળી તેણે કહ્યુ ક્ષણે હવે હું મારા રાજાના અનુગત થઈ તેની સેવા કરીશ ' ધણીના વિરૂધ્ધ ઉતરી જીવીત કલકીત કરવા કરતાં નાથદ્વારમાં જઇ શ્રીનાથજીની સેવામાં તત્પર રહેવું હું. ચેાગ્ય ધારૂ છું. જાલિમસિંહના એવાં રાજભક્તિ વાળા વચને સાંભળી બ્રીટીશ એજ ૮ પુષ્કળ આનંદિત થયા. તેની પાસેથી વિદાયગિરી લઇ તેણે રાજા પાસે જવા પેાતાના ઘેાડાચલાળ્યે, રાજધાનીથી છમાઇલ દૂર’ગવાડી નામના ગામ ડામાં કશાસિંહનું મુકામ હતું, રાજા ત્યાં એક વાડીમાં રહેતા હતા. એજ સાહેબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com