________________
મારવાડ-કાટા.
૭૩૯
તે વાવમાં ગયે. વિષમ મને ભંગ હતું તે પણ રાજકુમારે શિષ્ટાચાર અને વિનયને ભુલ્યા નહિ. એજટને તેઓએ આદરથી ગ્રહણ કર્યો. એજટે નિદિષ્ટ આસન ગ્રહણ કર્યું ત્યાર પછી થોડા સમયે રાજા અને સરદારોને સુમિeભન્સ ના કરી તે બે “તમે સહુ જાણ્યા વિના ભ્રમમાં પડયા છે, રાજ્યને ઉપકાર થાશે એમ મનમાં લાવી જે વિષમ માર્ગ પકડ છે તેથી તમારું અભિષ્ટ સિદ્ધ થાશેજ નહિ, તેથી તમે સહુ વિપદમાં આવી પડશે. બ્રીટીશ ગવરમેન્ટ તમને શત્રુમાં ગણશે. એટલે હજુ પણ સમય છે જે લીધેલ માર્ગ છેડી છે ? ત્યાર પછી તેણે રાતાચળ નયન કરી ગરધનદાસને કહ્યું. “ પિતૃદ્રોહી ભ્રમાં જુવાન ! તું રાજાને સર્વનાશ કરવા તૈયાર થયે. જે પિતાથી તુ આ જગતમાં આ તેનાજ વિરૂધે તે તલવાર ઊંચી કરી, હવે તારાથી કેને ઉપકાર થાશે. તારા થકી ઉપકાર થાશે એવું રાજાના મનમાં હોય તે તેના મનની તે વાત જમાત્મક છે. ” એજંટની વાત પુરી થઈ નહિ એટલામાં ગર. ધનનું મુખ મંડળ ગંભીર થઈ ગયું. તેના બે નેત્રે લાલચેળ થઈ ગયાં. તેના હોઠ ફડફડવા લાગ્યાં. દાંત ઉપર દાંત દાબી એજટ તરફ ભયંકર ભકુટી કી પિતાની તલવાર મીયાનમાંથી બહાર કહાડવા તે તત્પર થયે. સાહસિક બ્રીટીશ એજટે તેનું તે કાર્ય તુચ્છ ગણ્યું. તે રાજા તરફ ફરી બોલ્યા “ મહારાવ ! અમારી પ્રાર્થના અગ્રાહ્ય કરશે નહિ. હજુ પણ સમય છે હવે મારી સલાહ નહિ ગ્રહણ કરે તે છેવટે તમને પરિતાપ કરે પડશે. ત્યારે તમારી કોઈ વાત ગ્રાહા થાશે નહિ. તે માટે હું બોલું છું જે હજુ સમય છે. હાલ પણ તમારા માટે અનુકુળ દ્વાર ખુલેલું છે, એ દ્વાર એકવાર બંધ થયું કે ફરી ખુલ્લું થાશે નહિ.તમે મારી વાત ઉપર કર્ણપાત કરી તેને અમલ કરશે તે હું તમારા મંગળના માટે પ્રાણ આપી ચેષ્ટા કરીશ. મારૂ એક નિવેદન એવું છે જે રાજપ્રતિતિની સત્તા તમેએ છીનવી લેવી નહિ. મેં તેની સત્તા અક્ષણ રાખવા પ્રતિજ્ઞા કરી છે, કિશેરસિંહ વિચારમાં પડે. જુદી જુદી જાતની ચિંતામાં ન્યાકુળ હેઈ તે, તે સમયે કઈ પણ નિશ્ચિત કરી શકે નહિ. તેના મનની અસ્થિરતા જોઈ એજન્ટ ચિત્કાર કરી છે. “ મહારાવને ઘડે જલદી તૈયાર કરે ! સંભ્રમથી તેને હાથ પકડી એજટે કહ્યું “ ઉઠે? તમારો ઘડો તૈયાર છે. કિશોરસિંહ એજટ સાથે જઈ પોતાના ઘોડા ઉપર ચડ, ચડતી વખતે એજંટે કિશોરસિંહને કહ્યું “ તમારે મને હવે બંધુ સ્વાફક ગણ” બન્ને પિત પિતાના ઘડા ઉષર બેશી રંગવાડીમાંથી નીકળ્યા.
રાજાની સેના સામંતથી પરિવૃત થઈ મહારાવ કિશોરસિંહ અને બ્રીટીશ એજંટ એકઠા જવા લાગ્યા. રસ્તામાં કોઈ વાતચીત ચાલી નહિ. તેઓ કીલ્લામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com