________________
મારવાડ—કોટા.
૭૪૯
પલાયનકરી ગઇ બ્રીટીશ પલટન તેની વાંસેપડી મહારાવ કિશોરસિંહ ઉપર હુમલે કરવા ઘેાડા સવારોને હુકમ થયા. તેજસ્વી મહારાવ કિશોરસિંહ કેટલાક હાર વીરોધી પરિવષ્ટિત થઇ અપિત હૃદયે નદીના તે ઉંચા તટ ભૂમ ઉપર ઉભેા રહયેા. શત્રુ સેનાને પાસે આવતી જોઇને પણ તેનું એક પણ રૂંવાડુ હલ્યું નહિ રણદક્ષ અંગ્રેજ સેનાની પાસે સઘળું વ્યર્થ ગયું.
બ્રીટીશ સેનાનુ પુષ્કળ પારૂષ જોઈ કિશારરહ અનુસાહિત થયે નહિ. તેની નાની સેના પણ લેાઢાના કાટ પ્રમાણે અચળ રહી. તે જોઇ બ્રીટીશ ચેાદ્ધાએ ચમકિત અનેવિસ્મિત થયા. કિશારસિહની સેનાને અચળભાવ જોઇ બ્રીટીશ ચેાદ્ધાઓ ના દીલમાં ભારતવર્ષના સૈનિકેતુ' પુરૂષત્વ આવ્યું. ટુકામા કિશોરસિંહના હાર વીરાએ પીઠ દેખાડી નહિ. તેઓના અન્ય સધાને બે સાહસિક અંગ્રેજ યોદ્ધા તે સ્થળે પડચા. તેઓના વીવાન સેનાપતિએ અતિકલ્ટે પોતાના પ્રાણની રક્ષા કરી. તેની પાસે રહી આઢિલીએ આવી તેની રક્ષા ન કરી હત, તેા તે સેનાપતિને માણુ જાતજ, બે દ્ધાને મારી નાંખી અને સેનાપતિને ઘાયલ કરી શત્રુ સેના કેટલાકકાળ સ્ત`ભિતરહી. ત્યારપછી મહારાજ કિશોરસિંહ રણુસ્થલથી વિદાયપામ્યા તેણે પ્રતિજ્ઞા કરી હતી જે અંગ્રેજના ઉપર ાતાએ પહેલે હુમલા કરવા નહિ. તે પ્રતિજ્ઞા તેણે આજપાળી, તેના રણથલથીવિદાયગીરીના ઉદ્યોગજોઇ હનાદ્યમ શત્રુ દળનુ સાહસ વધ્યુ તેઓએ ફરીથી કિશારસિહ ઉપર હુમલો કર્યો. કિશોરસિંહ તે સમયે એક મકાઇના ક્ષેત્રમાં પેશી ગયા, કિશોરસિંહુના સંહાર કરવા ત્રણ બ્રીટીશ સ્વારા તે મકાઇના ક્ષેત્રમાં પેઠા, તેઓએ ગાળીને વરસાદ વરસાવ્યે. જેમાંથી એક પણ ગેાળી મહારાજ કિશોરસિંહ કે તેના માણસેાને વાગી નહિ,
મહારાવ કિશોરસિંહના નાના ભાઈ વીર પૃથ્વીસિહે તે યુદ્ધમાં મોટાભાઇ કિશારસિ’હને સારી મદદ આપી, પૃથ્વીસિંહનુ હૃદય, રજપુતના પ્રકૃત ગુણુગ્રા મથી વિભૂષિત હતું, વીરાકૃત હારકુળમાં જન્મી તેણે પૂર્વ પુરૂષનુ ગારવ ઉદ્ધાર કરવા મતિજ્ઞા લીધી. તે પ્રતિજ્ઞા પાળવા માટે પચીશ સવારેા લઈ તે માટાભાઈ કિશેરસિહ સાથે મળ્યા, શત્રુની સાથેના યુદ્ધમાં તેના સઘળા સહચર નાશ પામ્યા. તે પણ વિષમ રીતે ઘાયલ થયે, ઘાયલ થઇ તે એક ખેતરમા પડયેા. બ્રીટીશ સેનાના સૈનિકોએ તેને તે ખેતરમાં દેખ્યા. તેઓ તેને એક ડાળીમાં નાંખી તેઓની છાવણીમાં લઇ ગયા. તેની ઉપયુક્ત ચિકત્સા થવા લાગી. પણ ભાગ્યહીન પૃથ્વીસિદ્ધ યુદ્ધના ખીજાજ દિવસે મરી ગયે. તેની ચિકિત્સા કરવામાં ખામી નહોતી પણ મૃત્યુકાળ પાસે આવવાથી. હારમાજ ચિકિત્સા નિષ્ફળ થઈ. પૃથ્વીસિંહનુ હૃદય ઉંચુ અને સાહસે પૂર્ણ હતુ. મૃત્યુના પ્રાહકાળે તે એક ઘડી પણ ભય પામ્યા નહિ. જે કાળેમૃત્યુ કાળની કરાળછાયા તેના સઘળા અંગ ઉપર પડી, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com