________________
પંચમ અધ્યાય.
ગરધનદાસનું નિર્વાસન, માળવામાં તેને આર્વંભાવ, તેથી કરી કોઢારાજ્યમાંક્રીથી વિવા દારંભ, સૈન્યના વિદેહ અને મહારાવ સાથે મિલન, રાજ પ્રતિનિધિએ કરેલા કીલ્લાના ઘેરે, મહારાવ અને તેના દળબળનું પલાયન, બુદીમાં તેઓની અભ્યર્થના, રાજ પ્રતિનિધિના દળમાં રાજકુમાર વિષણસિંહનું આવવું, મહારાવ સાથે મળી જવાની ગરધનની ચેષ્ટા, ચેષ્ટાની વિકળતા મહારાવતા ખુદીનો ત્યાગ, તેની સાથે સઘળાની સહાનુંભુતિ, વૃંદાવનમાં તેનું જવું. બ્રીટીશ ગવરમે’ટના તાબાના પ્રધાન, પ્રધાને કેટલાક ક્રર્મચારી સાથે ગરધનનો પડયત્ર. તેની વિશ્વાસધાતકતા, કોટામાં કિશારસિંહનું આવવું, હારવીર લોકને લાવવું, સંધિપત્રના પરિશિષ્ટ સૂત્રોનું અનુશીલન. રાજપ્રતિનિધિનુ` કટ્ટ, મધ્યસ્થતા પકડવાના રાવને અસ્વીકાર તેને છેવટને ઉપાય, બ્રીટીશ સેનાની યુદ્ઘયાત્રા, રાજપ્રતિનિધિ સાથે સયાગ, મહારાવનું આક્રમણ, તેને પરાજય, અને પલાયન. તેના ભાઇ પૃથ્વીસિ ંહનું મૃત્યુ, અદભૂત યુદ્ધ, ક્ષના ધોષણા, હાર સરદારાનું પોત પોતાના ઘેર આવવું, મેવાડના ભગવાન કૃષ્ણના મંદિરમાં મહારાવનું જ્યું, તેને રાજ્યમાંરી લાવવાની ચેષ્ઠા, સંતાજનક અવસાન અંતર્વિવાદની આલેચના, જાલિમસિંહનુંં મૃત્યુ. તેના ચરિતનું વિવરણ.
ઉપર વર્ણવેલ સઘ થકી જે અગ્નિ પેદા થયા. તેમાં બેનસીબ ગરધનદાસજ વિદગ્ધ થયા, તેથી તેણે પ્રાણ ખાયા નહિ, પિતાના અભિસંપાત મેટા ભાઇના આક્રોશ અને બ્રીટીશ ગવરમેન્ટના વિદ્વેષાગ્નિ એકઠા મળી તેના માથા ઉપર વજાની જેમ પડયા. તે જાહેરાંત દિવસના ભાગમાં સઘળાના રૂબરૂ રાજધાનીથી નિસિત થયેા, ગરધનદાસ, જાલિમસિંહના વાકયનેા પુત્ર-તે તેની સાથે અપૂર્વ સ્નેહ રાખતા, ગરધનદાસની મા ઉપર જાલિમસિંહના અત્યંત અનુરાગ હતે:, જે પુત્ર, પોતાના અધિક સ્નેહના પાત્ર હતા. તે પુત્રને કાયમના માટે રાજધાનીમાંથી નિર્વાસિત થયેલા જોઇ, જાલીમસિંહનું હૃદય કપી ઉઠયું, પુત્ર પિતાના સાગણે ાહી હોય. પુત્રે પિતાના હઝાશે અપરાધ કર્યાં હોય, તેથી શું જન્મદાતા ખાપ તેની વિપદના ભાગી થાય નહિ? સુકુમારમતિ ગરધનદાસને એ કઠોર દંડ જોઇ જાલિમ સિંહના મનમાં પુષ્કળ શાકના સંચાર થયા. ગરધનદાસના વાસ માટે દિલ્હી અને આગ્રા એ સ્થળ મુકરર થયા. તે બેમાંથી ગરધનદાસ વાસ યાગ્ન પસંદ કરે ત્યાં તે નિવાસિત થાય, ગરધનદાસે, પેાતાના વાસ માટે દિલ્હી પસંદ કર્યું, ત્યાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com