________________
મારવાડ—કાટા.
૭૪૧
જે ખાખતના લીધે કોટા રાજ્યમાં મોટી મોટી ગડબડ ચાલી હતી, તે તે ખાખત નાશ પામી, તે મંગળેાત્સવ વ્યાપારના અવસાને પણ બ્રીટીશ એજન્ટે કેટાને ત્યાગ કયે નહિ, રાવ અને મધુસિંહ વચ્ચે દૃઢ પ્રીતી થાય, તેમ કરવા માટે તે કોટામાં વધારે દિવસ રહેચે, ત્યારપછી છેવટે ત્યાંથી વિદ્યાગિરિ લીધી. આખરે સપ્ટેબર માસની ચેથી તારીખે આવી રાજ સભામાં જોયું, તે વૃદ્ધ જાલિમસિંહ, અને મધુસિંહ ખાધ વિના રાજકીય કાર્ય કરે છે, એજટ તેને સદ્ભાવ જોઇ પરમ આનદિત થયા, તેણે તેની પાસેથી વિદ્યાયગિરિ માંગી, તેઓએ તેને વિદાયગીરી આપી. આનંદ, આબરૂથી રહેવા લાગ્યા.
તે દિવસે, વૃદ્ધ રાજપ્રતિનિધિએ રાજ્યનાં શુભનાં બે કામ કર્યાં, તેના મૃત્યુ પછી તેના પ્રાચીન વિશ્વસ્ત પરિચારક લાકે કોઈ રીતનું દુ:ખ ન પામે તેના માટે તેણે એક સ્વન્થ પત્ર લખી રાખ્યું, તે દિવસે સઘળા પાસે તે મુકીને એસ્થેા, • મારા ઉત્તરાધિકારી આ સઘળા પરિચારકને નભાવી ન શકે તે તેએ સ્વાધીન ભાવે સ્વેચ્છાથી રડી શકે તેવું છે, ” આ ક્ષણે આસ્વત્વ પત્રમાં તમે ત્રણ જણ સહી કરા, તેના કહેવા પ્રમાણે મહારાજ ક્રીશેરસિંહ, મધુસિંહ અને પોલીટીકલ એજટે સહી કરી, જાલિસિહના તે કાર્યથી માલુમ પડે છે જે રાવ ઉપર તેની હજુપણ અખંડિત સત્તા હતી.
ܕܙ
જાલિમસિંહનું બીજું કામ અધિક પ્રસિદ્ધ છે, તે કામથી તેણે કોટાના સ સ્થળ દડ રહિત કર્યાં. એ નીચપ્રથા રાજસ્થાનમાં અનેક દિનથી ચાલતી હતી. તેથી કરી પ્રજા દારૂણ કારભારથી પીડિત હતી, જાલિમસિ’હુ તે પ્રથાવૃક્ષને ઉન્મુલિન કરી સઘળાના આશીર્વાદ ભાગી થયા. જાલમમિસ ંહે કોટાના સઘળા પ્રધાન નગરમાં એક સ્તંભ ઉભા કરી તેના ઉપર લખાવ્યું, કોટાના રાજ્ય સત્ર ઈંડ રહિત થયુ આજથી કોઇ પણ રાજા કોઇ પણ પ્રતિનિધિ અથવા કોઈ પણ રાજ કર્મચારી તે પ્રથા ફી પ્રચલિત કરી શકશે નહિં.
""
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com