________________
૭૩૬
રોડ રાજસ્થાન.
^
^
^
વાકયને પુત્ર હતા એટલે તેને તે વિશેષ નેહપાત્ર હતે. કિશોરસિંહ અને પૃથ્વીસિંહ સાથે તેની ગાઢ મિતિ હતી. ખેડુતની મહેલાત ઉપર ધ્યાન આપવું તે સમયે પ્રધાનનું કામ હતું. ગરધનદાસ તે પદે નિમાયે. જે પદે નિમાઈ તે ઘણાં નાણાં આપતા તથા લેતે હતો તેથી કરી તેની પાસે પુષ્કળ પૈસે થે.
ગરધનદાસ અને મધુસિંહ પરસ્પર પ્રતિદ્રુદ્ધિ હતા. બંનેના વચમાં દારૂણ વેરભાવ ચાલતો હતો. મધુસિંહ ગરધનદાસને જારજ કહિ નિંદતે હતે. વળી સમયે સમયે ન સંભળાય તેવી ગાળે પણ તે તેને દેતે હતે. બન્નેના વચ્ચમાં દારૂણ અસદ્ભાવ ચાલ્યો. જાલમસિંહે નિતિ વિશારદ કેઈને પણ પોતાના પુત્રોના શિક્ષણમાં ધ્યાન આપ્યું નહિ. જેથી જાલિમસિંહને વિષમ પરિતાપમાં પડવું પડયું.
કોટા રાજ્યની એવી અવસ્થામાં ઈ. સ. ૧૮૧૯ના નંબરમાં મહારાવ ઉમેદસિંહ પટેલેકવાસી છે. માહારાવ ઉમેદસિંહના પલકવાસ ઉપર જાલિમસિંહ ગાગરણ નામના નગરમાં પિતાની છાવણીમાં હતું. મહારાજના મૃત્યુના સમાચાર સાંભળી છાવણ છોડી તે એકદમ રાજધાનીમાં આવે, મહારાજની અંત્યેષ્ટિ ક્રિયાનું કામ સારી રીતે થાય અને કોટાના સિંહાસને કિશોરસિંહ અભિષિક્ત થાય એમ તેને હેતુ હતે.
એ સમયે બ્રીટીશ પોલીટીકલ એજંટ મારવાડ થકી મેવાડ રાજ્યમાં તે હતે રસ્તામાં તેને કોટા રાજપ્રતિનિધિને પત્ર મળે, જેથી મહારાવ ઉમેદસિ. હના મૃત્યુના સમાચાર તેણે જાણ્યા, પત્ર પામી તેણે કંપની બહાદુરને એક પત્ર લખ્યો, જેના ઉત્તરમાં ઉદયપુરમાં જઈ તેણે રાહ જોઈ, બ્રીટીશ ગવરમેંટની અનુ મતિ પામી પિલીટીકલ એજંટ કોટામાં આવ્યું, કેટામાં આવી જોયું તે જાલિમસિંહ, રાજધાનીથી એક માઈલ દુર છે, પણ તેને પુત્ર મધુસિંહ મહેલમાં રહી મોટી ધામધૂમ કરી રહી હતી. તે સમયે કિશોરસિંહ અને તેના ભાઈએ કલ્લાની અંદર હતા, પૃથ્વીસિંહ અને ગરધનદાસ નવા રાજા પાસે રહી પિતાની મંત્રણ આપી તેને ચલાવતા હતા. વિષણસિંહ દર હતું, તેની સાથે તેઓને મનને મેળાપ નહે. રાજપ્રતિનિધિ જાલિમસિંહ ઉપર વિષણસિંહની વિશેષ પ્રીતિ જોઈ તેને તેના ભાઈઓ વિશ્વાસઘાતક કહેતા મહેલમાં તેના વિરૂધે જે પ્રપંચે રચાતાં તે બાબતમાં ચતુર જાલિમસિંહ કઈ જાણતું નહિ.
મહારાજ ઉમેદસિંહના મૃત્યુ પછી જાલિમસિંહ વિષમ પીડાગ્રસ્ત થયા. દારૂણ ચિંતાને અવિરન દંશનથી તે દુઃખ પીડિત રહેતા. તે એ દુઃખી થઈ ગયે હતું જે દુખના વિષય જાણવાની તેને મનની તાકાદ નહોતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com