________________
મારવાડ—કેટા.
૭૩૫.
વિષણસિંહ, કિશોરસિંહથી ત્રણ વર્ષ નાને હતે. તે પણ કિશોરસિંહના જેવો શાંત, ધર્મપ્રિય અને રાજપ્રતિનિધિને વિશેષ અનુકન હતા. પૃથ્વીસિંહની ઉમર ત્રીશ વર્ષની હતી. તેને એવભાવ ઉગ્ર અને ઉદ્ધત હતા. ખરા રજપુની જેમ તેનું મન યુદ્ધ તૃષ્ણાથી ઉત્કંઠિત હતું. કાટાની હાલની રાજપ્રણાલી તેને પહેલાં પસંદ નહોતી. તે જાણી શક્યા હતા જે ચતુર જાલિમસિંહે તેઓને કબજામાં રાખી તેની અભિષ્ટસિદ્ધિ કરશે. પિતાની વર્તમાન અવસ્થામાં જાલિમસિંહના પૃથ્વીસિંહે દુવ્યવહાર સહન કર્યો. પણ હવે મહારાવ ઉમેદસિંહના પલકવાસ પછી પૃથ્વીસિંહ. જાલિમસિંહને જોઈ લેવા દઢ પ્રતિજ્ઞા વાળ થયું. તેણે પ્રતિજ્ઞા કરી જે કલાનિકટ પરાધીનતામાંથી છુટવું નહિ તે મરણ પામવું. હવે તે પિતાની પ્રતિજ્ઞા પાળવા સુયોગ જેતે હતે. એટલી વાત સુખની હતી જે ત્રણે ભાઈઓ પરસ્પર અનુગત અને અનુકુળ હતા તેથી પૃથ્વીસિંહની વાસના બર આવી નહિ.
જાલિમસિંહના બે પુત્રે મધુસિંહ અને ગરધનદાસ. ગરધનદાસ ઉપર જાલિમસિંહનો અતિવ રહ હતો. મધુસિંહની સાથે સમાન તેણે ક્ષમતા આપી. અધુસિંહને ર વયક્રમ સડતાલીશ વર્ષને હતો. તેનામાં બુદ્ધિશાલિતાનું એક પણ લક્ષણ નહોતું.
મહારાજ ઉમેદસિંહે જાલિમસિંહના તે બે પુરાને સારો આશ્રય આપે. વળી રજપુતો સાથે તેઓને કઇ રીતને વિવાદ થાત તે ઉમેદસિંહ, મધુસિંહ અને ગરધનને પક્ષ પકડતે હતો. ઇ. સ. ૧૮૧૭માં જ્યારે જાલિમસિંહ, સંઘર્ષ કાળમાં કેટાને છેડી રેતા નગરમાં છાવણી રાખી રહયા હતા. ત્યારે મહારાજ ઉમેદસિંહ, મધુસિંહને ફ્રિજદારની પદવી આપી હતી. જદાર તે સમયે સઘળી સેનાની પરિચાલન કરો અને તેને પગાર આપતે. તે રીતે ફોજદાર મધુસિંહનાં હાથમાં તે બન્ને કામ સોંપાયાં, સેનાને પગાર આપવામાં જે પુષ્કળ નાણું અપાતું તેમાંથી તે આમદપ્રમોદ કરવા લાગે. મધુસિંહનું એ ગૌરવ જોઈ રજપુતોના મનમાં ઈષભાવ ઉત્પન્ન થયે.
ગરધનદાસને સ્વભાવ, મધુસિંહના સ્વભાવથી વિપતિ-તે મધુસિંહ કરતાં ઓગણીશ વર્ષ નાનો હતો, તે સમયે તેને વયમ સતાવીશ વર્ષ હતું. તે સ્વભાવથી ચતુર તીવ્ર ઉદ્ધત અને સાહસિક હતા, મધુસિંહ જે તે વૃથાગવિત. વિલાસ પ્રિય અને કાપુરૂષ નહોતો, તેનામાં પુરૂષ અને ન્યાયાનુરાગ હતા. તેથી રાજકુમારે તેના ઉપર વિશેષ પ્રીતિ રાખતા હતા. ગરધનદાસ, જાલિમસિંહને
ઉપ પત્નીથી પેદા થયેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com