________________
* *
* * *
* *
* *
* *
* *
*
* *
*
*
* * *
*
* *
*
* * *
-
મારવાડ-કટા.
૭૩૩ એમ કરવાથી જાલિમસિંહને અનેક લોકેએ રાજદ્રોહી કા, એટલું જ નહિ પણ સ્વદેશદ્રોહી અને ભારત કલંક કહ્યો. પણ આ સ્થળે તે વિષયને વિચાર પૂર્વક સમાલોચના થાય, તે તે રાજનીતિજ્ઞ પુરૂષ જાલમસિંહ, એવાં વિશેષણને લાયક નહે. ઈશ્વરાશીદ લાંબુ જીવન ભોગવી જાલમસિંહ - ગ્રેજોના અનુષ્ઠાનની સારી રીતે અનુશીલન કરી જવા પામ્યું. જે દિવસે ચતુર કલાઈવે પલાસી યુદ્ધમાં જય મેળવી પૂર્વ રાજ્યમાં અંગ્રેજનું ભાવી ગરવનું બીજ વાવવા પામે, તે દિવસથી તે લઈ લેકના અવદાન પરંપરાના દિન સુધી બ્રીટનનું સઘળું કાર્ય વૃત્તાંત કેટાના રાજ પ્રતિતિ, જાલમસિંહના નખદર્પણમાં પ્રતિ ફલિત થયું તે કાર્ય વૃત્તાંતને જોઈ જાલમસિંહ એક એક કાર્ય, બ્રીટીશસિંહની બંધુતાનું કરવા લાગ્યો. તેણે જાણ્યું જે અંગ્રેજોનું દમન થાય તો પણ ભારતવર્ષ તેના કબજામાં આવશે નહિભારતવર્ષ કોઈ દિવસ પિતાની રક્ષા કરી શકે તેવું થાશે નહિ. આજ અંગ્રેજોને ઉધમ વ્યર્થ થાશે તે બીજી કઈ પાશ્ચાત્ય જાતિ ભારત વર્ષમાં અધિપત્ય સ્થાપશે. જે મગલે એક દિવસ ભારતવર્ષનું સાર્વભૌમ રાજ્ય ચલાવતા હતા. આજ તેના વંશધરે પ્રભાત નક્ષત્રની જેમ પ્રતિદિન ભાવે સમય કહાડે છે. જે મહારાષ્ટ્રીયના અમિત ભુજ બળે એકવાર સઘળે ભારતવર્ષ આલેડિત થઈ ગયે હતે. આજે તેનાં સંતાને રાજનીતિની અવમાનના કરી કેવળ લુટારાનું કામ કરે છે. રાજસ્થાનના રજપુતે આજ આશ્રયહીન. અને સાધારણ પિંડારાના ભયે ભય પામે છે ત્યારે ભારતવર્ષ હવે ય ત્રણમય જીવનમાંથી છુટશે. યુક્તિ વિશારદ જાલિમસિંહે, ભારતવર્ષનું ભાગ્યપટ જોઈ ખાત્રી કરી હતી જે અગ્રેજ સિવાય ભારતની અશાંતિ અને અરાજકતા દૂર કરવામાં સમર્થ નથી. એવા વિચારથી તેણે લોર્ડ હેરટીંગ્સ પાસે સહુથી પહેલે દૂત મેક
ભે. તેણે અંગ્રેજની સાથે એકતા સૂવે બંધાઈ તેઓને ભવિષ્ય ઉન્નતિમાર્ગ નિષ્કટક અને સાફ કરી આપે.
કેટલાક બોલે છે જે જાલિમસિંહે પાર્થ સાધવા માટે અંગ્રેજ સાથે મિત્રત્વ બાંધ્યું. પિતાના મનનું સમર્થન કરવા માટે તેઓ કહે છે કે, જે દિવસે અને
એ રજપુતેને યુદ્ધ માટે બોલ્લાવ્યા. તે સમયે જાલમસિંહને વયકમ એંશી વને હવે તે પિતાના પુત્રોનું ભવિષ્યભાગ્ય વિચારી બહુ ઉદ્વિગ્ન રહેતે હતે. વિશાળ રાજસ્થાનને મંત્રમુગ્ધ કરી, એટલા દિવસ જે અખંડિત આધિપત્ય ચલાવી શકે, તે આધિપત્ય તેના પુત્ર હાથમાં રાખી શકશે. તેઓની એવી બુદ્ધિ હતી જે બીજાની મદદ શિવાય તેઓ તે આધિત્ય અક્ષુણ રાખી શકે તેમ નહોતું. તેથી જ એવા વિચારે જાલિમસિંહે અંગ્રેજ સાથે એકતા બંધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com