________________
મારવાડ–કોટા.
૭૨૯
દુઈર્ષ અને અર્થ ગ્રનું મરાઠાની ઉત્કૃષ્ટ દષ્ટિ અમિકમ કરી જાલમસિંહ શીરીતે કેટાનું રાજ્યસુશૃંખલ ભાવે ચલાવવા સમર્થ થયે. એ પ્રશ્ન સઘળાના મનમાં ઉદય પામે ખરે પણ રાજનિતિ વિશારદ અને માનવ ચરિત્રજ્ઞ જાલમસિંહને શાસન પ્રણાલીના વિષયને વિચાર કરવાથી તે વાત સહજે સમજાય તેમ છે. મહારાષ્ટ્રમાં જે શ્રેષ્ઠ પંડિત હતા તેઓને જાલમસિંહ હમેશ પાસે રાખતે હતે. તેઓ મહારાષ્ટ્રીય કુટનીતિ કોટારાજ પ્રતિનિધિને સર્વદા સમજાવતા હતા. એ સિવાય તેણે અર્થદ્વારા સિંધીયા અને હોલકરના બે મંત્રીઓને વશ કર્યા હતા, તેઓ પિતાના ધણીની સઘળી યેજના જાલમસિંહને છાનાઇથી જાહેર કરતા હતા. તેથી તે મહારાષ્ટ્રીય રાજનીતિ સહજે સમજી જાતે. લુટારાને અધિપતિ મીરખાં તેઓને એક પ્રધાન સહાયકારક હતું તેને પણ જાલમસિંહે અર્થદ્વારાએ ખુટ
હતે કાટામાંથી તે લુટારાના અધિપતિને દારૂગોળા અસ્ત્રશસ્ત્ર યા નવા વાહન વગેરે મળતું હતું. જ્યારે તેને સૈનિક વેતન ભાવે તેને દુઃખ દેતા ત્યારે કોટા તરફથી તે નાણાની મદદ મોકલતે હતે. મીરખના પરિવાર વર્ગના ભરણપોષણ માટે જાલમસિંહે તે શીવગઢ આપે. તેમાંથી જે પદાશ થાતી તેથી તે પોતાનું નિવાહ ચલાવતા હતા.
ચતુર જાલમસિંહના કૌશલ અને સદવ્યવહારથી પીંડારી લેકો. પણ વિમોહિત થયા. તે તેઓને સજન એગ્ય સંમાન આપત. તેઓની શીલતાથી અભ્યર્થના કરતા તેઓના અનેક સેનાની તે કોટા રાજ્યમાં ભૂમી સંપતિ તેણે આપી. તેનું દ્વાર સઘળી શ્રેણિના લોક માટે કાયમ ખુલ્લું રહેતું. મેવાડ અને મારવાડના સરદારે નિવસન દંડે દંડિત થઈ જાલિમસિંહને આશ્રય મેળવતા. તેથી કરી નિવાસિત સરદારને રાજા આ જલિમસિંહ ઉપર સંપૂર્ણ પુષ્ટ રહે તે હતે. આશ્રય પામેલા સરદારોને આશ્રય આપી જાલિમસિંહ સંતુષ્ટ થતો એટલું જ નહિ પણ તેઓને તેઓના ધણી સાથે મેળવવા ચેડા કરતું હતું. ઘણું કરીને તેને ઉદ્યમ તે કામમાં સફળ થાતે એ માટે સઘળા તેને “સંધિકતાં, નામે. બેલાવતા.
તેની અમરક્ષિણ અને પરઘાતિની નીતિ સરખી કોશવમય હોઈ, સમાન ફળ પિદા કરી શકી નહિ. એક નીતિથી તેણે સઘળા સમયમાં જય મેળવ્યું. બીજાથી કઈ કઈ વાર પરાજય વિપુલ અર્થનું પુષ્કળ નુકશાન તેણે ભોગવ્યું. મેવાડે તેનું કૌશલ જાળ છેવટે તેડી ફાડી નાખી કોટાને અંધકુપમાં નાખ્યું. તેમાંથી નીકળવા હવે કોટાને અનેક દિવસો લાગશે. ગરલોકની રાજધાની ઉપર અકરામત પડવાથી જાલિમસિંહે વિચાર્યું છે તે જલ્દીથી હસ્તગત થાશે. પણ તેના સઘળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com