________________
રોડ રાજસ્થાન.
ઉધમ નિષ્ફળ થયા. એ સમયે જયપુરના પ્રતાપસિંહે તેને સ્વરાજ્ય મંત્રીપદ આપ્યું. તે મંત્રીના કાર્યક્ષેત્રમાં ઘોડા દિવસ ઉતયે. તેમાં અનેક ઉંચા પ્રભન તેને મળ્યાં પણ તે લોભાયો નહિ.
રાજપ્રતિનિધિ જાલિમસિંહની સ્વરાષ્ટ્ર નીતિ અનુશીલન કરવા માટે આપણે સર્વ પ્રથમ હારરાજ ઉમેદસિંહને પાઠકના સમક્ષ સ્થાપિત કર્યો. કોટારાજ ઉમે દસિંહ હજુ પણ પિતાના પ્રતિનિધિના હાથમાં પુતળાની જેમ હતો. તે જીવનમાં તે સ્વાધીન ભાવ લઈ શક્યો નહિ. મૃત્યુ શયામાં સુઈ જ્યારે તેના બાપે. તેને જાલિમસિંહને . તે દિવસથી શીત્તેર વર્ષ વહી ગયાં તે પણ કોટાને આધીશ્વર બાળકજ રહ્યો. ઉમેદસિંહ, જલિમસિંહ પાસે રાજકત્વ ભાર લઈ શકે નહિ. જાલિમસિંહ પણ તેને પ્રત્યક્ષ વાક્યોથી અસંતુષ્ટ કસ્તે નહિઉમેદસિંહની ડગલે પગલે જાલિમસિંહ સલાહ લેતો હતો. મહારાજ ઉમેદસિંહની વિવેચન શકિત અત્યુત્તમહતી. તે રજપુતના અનેક સુંદર ગામે વિભુષિત હતું. તેને શીકાર ઉપર વધારે આસક્તિ હતી. લક્ષભેદમાં અને અશ્વારોહણમાં રાજસ્થાનમાં તેને કોઈ સમક્ષ નહોતા. રાજયમાં કનિક હો, તોપણ જાલિમસિંહે તેની સાથે અસદવ્યવહાર કઈ દિવસ કે નહિ. હરકોઈ દેશમાંથી દૂત આવે તે તેને તે રાજ પાસે મોકલતા. તેની પાસેથી ચળાવ્ય ઉત્તર મેળવવાની તેને તે મોટા સંમાનથી રવાને કરતા હતા. રાજા જાલિમસિંહની નોકરીથી મુગ્ધ હતા. રાજકુમાર કિશોરસિંહ સાથે એકત્ર અશ્વ ચાલના કરતાં જાલિમસિંહના પુત્ર મધસિંહે રજપુત તરફ કઈ સંમાનસૂચક વ્યવહાર ચલાવ્યું હતું. રાજપ્રતિનિધિ જલિમસિંહ, મધુસિંહને તે માટે પિતાના પિતૃકુળની પ્રાચીન ભૂમીમાં ત્રણ વર્ષ માટે સંપત્તિ નિર્વાસિત્ત કર્યો. પરિશણ રાજા ઉમેદસિંહના આગ્રહથી તેણે તેને રાજધાનીમાં આયે.
કૌશલજ્ઞ જાલિમસિંહ સ્વદેશવાસી ઉપર જ વિશ્વાસ રાખતે હતે. મહારાષ્ટ્રીય પંડિત અને પઠાણ લોકો તેના વિસ્વાસ પાત્ર હતા. તે પઠાણોને સેના વિભાગમાં નીમ. રાજનીતિની ફટ સમસ્યા સમજવા માટે તે મહારાષ્ટ્રીય પંડિતાને કાયમ પાર રાખે હતા. શકતાવત ગેત્રના વિષણસિંહ સિવાય કોઈ પણ રજપુત સરદાર જાલિમસિંહ પાસેથી સામાન સૂચક ઉપાધિ પામ્યું નથી.
એ શિવાય અનેક મુસલમાન સેનાપતિ તેના થકી માટે લાભ મેળવતા હતા દલીલખાં અને મહેરાબખાં તેના વિચાર અનુચર અને બંધુ હતા, જે વિશાળ દુર્ગ પ્રાચારથી કેટા આજ શકિત છે, તે કાટાની શોભા જાલિમસિંહના હાથથી થઈ છે, વળી જાલિમસિંહના વિશ્વસ્ત અનુચર સેનાપ િદલીલખાએ રાજ પ્રતિનિધિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com