________________
(૭૧૯
મારવાડ-કેટા. གང་་ནང་་་་་་་་་་ངང་ཆག་ ་ ઉપર દયા થઈ. યંબકજીએ રૂડા યત્નથી જાલમસિંહને પિતાની છાવણીમાં આથી, ઉદવપુરની રક્ષા ન થવાથી રાણાએ મરાઠાને દાસખત લખી આપ્યું, યંબકજી અતિશય સદાશય પુરૂષ હતા, તેણે એક ઘી પણ જાલમસિંહ ઉપર કેદીના રૂપે જોયું નહિ, જાલમસિંહ તંદુરસ્ત થઈ સદાશય યંબકજીની રજાથી પંડિત લાલજીબલાલની સાથે કેટા તરફ ચાલે.
રાજા ગુમાનસિંહે પિતાના પ્રતિબંદ્ધને ક્ષમા આપી નહિ પણ તે તરૂણ ઝાલાના અસીમ ગુણોને ભુલ્ય નહિ, આ ક્ષણે તેને ફરીથી શરણાગત થયેલ જોઈ તેના ઉપર અનુગ્રહ કરવાને તે વિમુખ થયે તેથી ચતુર જાલમસિંહનો ભગ્નમને રથ થયે નહિ. તેણે પિતાની પરિણામ દર્શિતાથી વિચાર્યું છે કે ટામાં જ તેના ભાગ્યમાર્ગ પરિષ્કૃત થાશે.
રાજસ્થાનને સર્વ નાશ કરવા મરાઠા લકે કેટાના દક્ષિણ સીમાડે આવી પહોંચ્યા. ત્યાં બુકેની કીલે તેઓના વિદ્વેષાનળ પડે. સામંત ગગને ધુરંધર વીર મધુસિંહ ચારસો સામંત સેના લઈ શત્રુના હાથથી કીલ્લાને બચાવવા પ્રવૃત્ત થ. કેટનું ઉલંઘન કરવા શત્રુઓએ મહેનત કરી પણ ફાવ્યા નહિ. એક મોટા હાથી દ્વારાએ કિલ્લાને દરવાજો તેડવા તેઓએ વિચાર કર્યો. તેઓએ એક મદન્મત હસ્તીને દરવાજા તરફ ચલાવ્યું. હાથી વિકાળ સ્વરૂપ કરી દરવાજા તરફ ચા. કીલ્લાના માથા ઉપર બેસી સામંત વીર મધુસિંહ તે જોતા હતા. તેણે જોયું કે હવે દરવાજો ભાંગી જાશે. તેથી રક્ષાને ઉપાય નથી, તેટલામાં તેના મનમાં એક વિચાર સહસા ઉદય પામ્યા. તે સાહસિક મહાવીર હાથમાં તલવાર લઈ કીલો ઉપરથી ગજેદ્રની પીઠ ઉપર કુદી પડયે. માત્ર એક જ આઘાતથી માવતને તેણે પી દીધે, વારંવાર ખડગના પ્રવાહથી ગજેદ્રને તેણે સંહાર કર્યો. એ વિશાળ શત્રુ સેનામાં એકલાથી બચી નિસરવાની તેને આશા નહોતી, તે જાણી બુજી એક સાહસિક વ્યાપારમાં કુદી પડે. મધુસિંહનું અતુલ વીરત્વ જોઈ દુષ મરાઠાઓ ખંભિત થયા. થોડા સમય પછી પ્રચંડ વેગે નીતિ સહાય રજપુત ઉપર તેઓ પડયા. રજપુત વીર ખડગ ચલાવવા લાગ્યા. પણ એકલાથી હજારે સિનિક પાસે શું થાય. ચારે દિશાના અસંખ્ય પ્રહારથી તે શત્રુ સેનાના મધ્યમાં મરણ પામે. તે ચારસો સામે તેને માર્યા પછી મરાઠા કીલ્લાને કબજે કરી શક્યા.
તે દિવસે તે બુકેની કીલ્લાની પાસે ચારસો રજપુત વીરનાં અને તેર સાહસિક મરાઠાનાં લેહી પડયા. એવી વિષમ ક્ષતિ ભેગવીને મરાઠા નિરૂત્સાહ થયા નહિ. બુકેની કીલ્લાની લુંટ કરી તેઓ સુજીત કીલ્લા તરફ ચાલ્યા. તેઓએ તે કિલ્લાને ઘેરે ઘા તે સ્થળે યુદ્ધ થયું. મરાઠાને જય થ મલહરરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com