________________
માસ્વાડ-કેટા,
9૧૭
જોવામાં આવે છે. દુધર્ષ નાદીરશાહ તે સમયે પોતાની વિજયિની સેના લઈ ભારત ક્ષેત્રમાં આવ્યું અને તૈમુરના વંશ તરૂના મૂળમાં કુઠારાઘાત કરી મેગલ શાસનને અંત લાવવાને ચેષ્ટા કરવા લાગ્યો. મહમદશાહ તે સમયે દિલ્લીના સિંહાસને હતે. વળી દુર્જન દલજી પ્રબળ પ્રતાસિત દુર્જનશાળ તે સમયે કેટાના રાજ સિંહાસને બેઠે હતો.
સારાણના પટાના ઝાલાવાડ નામના જનપદમાં હળવદ નામનું એક નગર છે. જાલમસિંહના પિતૃપુરૂષ તે હળવદમાં રહેતા હતા. હળવદ તેઓની ભૂમી વૃત્તિ સ્વરૂપ હતું. ભારતવર્ષના મઆધિપત્ય માટે ઔરંગઝેબના પુત્રમાં જે સમયે મેટો કજીયે ચાલે તે સમયે હળવદના તે સમયના સરદારના કનિક પુત્ર ભાવસિંહ કેટલાક અનુચર સાથે એનાદળમાં પડે. તેનો પુત્ર મધુસિંહ કેટામાં આવી, મહારાવ ભીમસિંહ પાસેથી આશ્રય પામે તે સમયે મધુસિંહની સાથે માત્ર પચીશ સવાર હતા. ભીમસિંહે તેની દીનદશા ઉપર દયા લાવી તેની બેનની સાથે પિતાના પુત્ર અર્જુનસિંહને વિવાહ કર્યો. એ સંબંધ બંધનથી કટારાજે નંદતા નામને પ્રદેશ મધુસિંહના હાથમાં મેં અને ત્યાં તેને ફેજદારની પદવી આપી. મધુસિંહે પેલા કર્થ સારી રીતે બજાવ્યાં. કમે ક્રમે રાજ સરકારમાં મધુસિંહની પ્રભુતા વધવા લાગી. રાજકુમારે તેને મામા કહી બેલાવતા હતા. એ મામાને ઉપાધિ એક જાતને કેટ કેક થઈ પડે. આજ પણ મધુસિં. હના ઉતરાધિકારીઓ મામા સાહેબ નામે પ્રસિદ્ધ. મધુસિંહને પુત્ર મદનસિંહ તેના પકવાસ ઉપર ફોજદાર પદે નીમા, મદનસિંહના હીંમતસિંહ અને પૃથ્વીસિંહ નામના બે પુત્ર હતા જાલમસિંહ તે પૃથ્વીસિંહનો દ્વિતીય પુત્ર જાલમસિંહના મોટા ભાઈનું નામ શિવસિંહ. શિવસિંહ ઉમરમાં જાલમસિંહ કરતાં એક વર્ષ મોટો હતે. ફેજદારનું પદ ઘણુ કદી મધુસિંહન વંશધરને મળતું. મદનસિંહના મૃત્યુ પછી તેને પુત્ર હીમતસિંહ તેના પદે આવ્યો. હીમતસિંહ વિશેષ ક્ષમતાશાળી થઇ ઉશે. જેનું વર્ણન ઉપર દુર્જનશાળના રાજ્ય વિવરણ સાથે આપણે કરી ગયા, *
- હીમતસિંહ અપુત્રક પલેકવાસી થવાથી તેના પદે તેને ભત્રીજે જાલીમસિંડ નીમાયે. તે સમયે તેને વયકમ એકવીશ વર્ષના હતા તે નાની ઉમરમાં વાનેવારા ક્ષેત્રમાં જે અદભૂત વિરત્વ બતાવ્યું તેનું વિવરણ આપણે ઉપર કરી ગયા. ટુંકામાં જયપુરના કાલગ્રાસમાંથી તેણે કેટલા રાજ્યને બચાવ્યું.
ચતુર તારૂણ જદાર સઘળાને પ્રીતિ ભાજન થયે પુરવાસીઓ તેની યશો ઘોષણા કરવા લાગ્યા. જનાનાની સ્ત્રીઓ તેના ઉપર વિશેષ અનુરાગવાળી હતી. તેથી મહારાવ ગુમાનસિંહને તેના ઉપર વિશ્લેષાનળ સળગી ઉઠ જાલીમસિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com