________________
૭૧૫
મારવાડ–દેટા. એ રીતે નવા નવા જયથી ઉત્સાહિત થઈ મધુસિંહ પાળ અને ચંબલના સંગમ સ્થળે આવ્યું.નદીને પાર ઉતરી તેણે ભંયકર બળથી સુલતાનપુર ઉપર હુમલો ક, સુલતાનપુરના અધિપતિ અંબર સેનાના હaોને પ્રતિરોધ કરી શકે નહિ. તે પણ તે કિલ્લાની બહાર આવી દળ સાથે શત્રુની સામે થશે. જ્યાં અંબર સેનાને જય થયે.
એ અભિનવ જયલાલે બમણી ઉત્સાહિત થઈ અંબરના કેટા તરફ ચાલી. કોટાનું વક્ષસ્થળ ક્ષતવિક્ષત કરી તે વનરાવ નામના સ્થળે આવી પહોંચી. મધુસિંહના મનમાં હતું જે કોઈ પણ હારવાર તેની વિચિની સેનાની સામે થાશેજ નહિ. પણ તેની તે ધારણ સંપૂર્ણ બ્રાંત નીવડી બનેવારા ક્ષેત્રમાં આવી તેણે જોયું. “ જે એક બાપના બેટા પાંચહઝાર સૈનિકને બૂડ કરી તેની પ્રતિક્ષા કરે છે. અંબરસેનાની સંખ્યા અધિક હતી. પણ હાર રજપુત આજ સ્વદેશની રક્ષા માટે દઢ પ્રતિજ્ઞાવાળા થઈ રણસ્થળે ઉતર્યો. આજ તેઓનું એકત્રિત પરાક્રમ કેણ રેકી શકે ? જેતાજોતામાં હાર અને કચ્છાવહ રજપુતે વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. અંબરરાજની તુરંગ સેના ભયંકરેગે હારસેના ઉપર પડી, હારસેનાએ ધીરતાથી તેઓના પ્રહાર સહન કર્યા, એ ભયંકર પ્રહારથી હાર રજપુતે પાછા હઠડ્યા નહિ, વારંવાર જયલાભે ગર્વિત થઈ અંબર સેનાના મનમાં આવ્યું જે હાર રજપુતે તેનું બળ રેકી શકશે નહિ, આજ હાર સેનાએ જોયું છે તે પાંચ હઝાર સિનિક અચળભાવે અંબરવાહિનીની સાથે લડે છે, તેઓના અસ્ત્ર પ્રહારે સેંકડે કુશાવહ રજપુતે પડયા. કમે પદાતિસેના અશ્વારોહી સેના સાથે મળી ગઈ, યુદ્ધ ભયંકર રીતે ચાલ્યું, બન્ને પક્ષમાં પુષ્કળ શેણિતપાત થયે. અંબરની વિશાળ સેના પાસે હાર સેના હઠવા લાગી. એટલામાં જાલમસિંહ, પિતાના ઘડા ઉપર ચઢી આવ્યો, અને ઘેડા ઉપરથી ઉતરી, પિતાના તાબાના સૈનિકોને ઉત્સાહિત કરવા લાગે, છેવટ હારસેનાના અચળ યુદ્ધના ડાડથી અંબરસેના યુદ્ધ સ્થળથી પલાયન કરી ગઈ.
અંબર સેનાના કેટલાક સરદારે હારી, નાશી ગયા, કેટલાક કચ્છાવહ સરદારે બંદીરૂપે કોટા નગરમાં આવ્યા. અંબરને પંચરંગી વાવ ચતરશાળના હાથમાં આવ્યું, વાનેરાવાક્ષેત્રમાં જાલમસિંહનું યશોગાન થયું એ મેટા લાભ પછી મહારાજ ચતરશાળે બહુ દિવસ રાજ્ય કર્યું નહિ, તે અપુત્રક રમવાસી થવાથી કેટાના સિંહાસને તેને ભાઈ ગુમાનસિંહ બેઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com