________________
૭૨૨
Jડ રાજસ્થાન.
વિષમ પિડાથી પીડાઈ જયપુરમાં મરણ પામ્યો, જાલમસિંધુ સુચતુર હોઈ કૂટ મંત્રણામાં પારદર્શિક હતા, ઘાઈભાઈની હત્યા થવાથી તેને તેના ઉપર સંદેહ જાગૃત થયે.
એ ભયંકર વ્યાપારના અભિનય પછી લીમસિંહના વિરોધી લેકો કોટાને છોડી ચાલવા લાગ્યા. કેટલાક જયપુરમાં જઈ રહ્યા, કેટલાક યોધપુરમાં ગયા, તેઓએ ત્યાંના અધિપતિઓ પાસે પોતાની મનોવેદન જાહેર કરી વી. ની વિરૂદ્ધ તેઓની મદદ માગી, તે સમયે દુધઈ મરાઠા લોકોના અત્યાચારમાંથી બચવા સઘળા યાકુળ હતા તેથી બીજાના માટે વિપદમાં વધારો કરવાનું કે એ ઉચિત ધાર્યું નહિ.
એ રીતે જાલમસિંહના વિરૂદ્ધ થયેલ પહેલે પ્રપ ચ તુટ. તેને જપી થયેલે ઈ આ ભિમાની અનેક સામતને દપંચુર્ણ થયે, જાલી.હિનો લેહદંડ સઘળાના માથે ઉપર ઉગામેલ હતે. અપમાનિત કોટા સરદારેએ જાલમસિંહના પ્રાણ વિનાશ માટે પ્રપંચ કર્યો. તેઓ સહુ આખુન કીલ્લાના અંધશવર દેવસિંહ પાસે ગયા થોડા સમયમાં એક પ્રચંડ પ્રપંચ રચાયે.
આખુનને દેહિ , વિશેષ પરાક્રાંત સરદાર હતું, તેને વાર્ષિક પિદાશ સાઠ હઝાર રૂપીઆની હતી અભિનય સરદારોની સાથે એકત્રિત થઈ જાલમસિં. હનું દમન કરવા તેણે પિતાના કાફલામાં નવું લશ્કર વધાર્યું. રાજપ્રતિનિધિ જાલમસિંહને જાણી ગયે, તેણે જાણ્યું કે હવે સહેલાઈથી બચવાના ઉપાય નથી. તે નિત થતાં ઉપાય યોજવા લાગે. મોગલ સમ્રાજયમાં એક પ્રબળ પરાકાંત લુટારાની ટેળી ફરતી હતી. તે ટોળીને અધિનાયક મુસે હતે તેના તાબામાં અનેક તે પ્યાદા અશ્વારોહી વગેરે હતા. જાલમસિંહના અનુરોધે મુસાએ, પિતાના દળબળ સાથે આવી આખુનને ઘેરો ઘાલ્યો. ઘણા દિવસ સુધી દુર્ગવાસીઓ પિતાના સંમાન વગેરેની રક્ષા કરી. મુસ કાયમ સતર્ક રહેતે હતિ. આખુનપતિ છેવટ મુસાને શરણે થયા અને સંધિ સ્થાપવાને તેણે પ્રસ્તાવ કયે. સરદાર પિતે મુસાની પાસે ગયે મુસાએ તેને જાલીમ સિંહને સેં. જાલમસિંહે તેને મારી નાંખ્યો નહિ. તેણે કીલે ખાલી કરી કોટા રાજ્યથી ચાલ્યા જવાને તેને હકમ આપે, તેની ભૂમી સંપતિ કોટા રાજ્યમાં દાખલ થઈ. અધિનાયક દેવસિંહ ભગ્નમરથ થઈ મરણ પામે. તેના પુત્રે, જાલમસિંહ પાસે ક્ષમા માગી. જાલમસિંહે તેની માગણી અગ્રાફી કરી નહિ. તેને તેની ભૂમી સંપતિ પાછી મળી નહિ. જાલમસિંહે વાર્ષિક પંદર હઝારની પેદાશવાળી એક ભૂમી સંપતિ તેને આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com