________________
.૭૨૪
ટડ રાજસ્થાન,
મસિંહ જગતની નજરે પાપી માણસ ગણાય, પણ તેના બંધુઓ તેની નિષિના સમાણ કરવા લાગ્યા, તેઓ બેલતા હતા, જે જાલિમસિંહે સ્વાર્થસિદ્ધિના માટે નહિ, પણ કોટા રાજ્યના રક્ષણ માટે એ કામ કર્યા. જેથી કે ટા રાજ્ય પરેડ પકાર થયે. પ્રપંચીઓએ રાજાને પદધૃત કરી તેને ઠેકાણે તેના ભાઈને સિહાસને બેસારવાનુ મુકરર કર્યું, જેનું નામ જસિંહ હતું.
રાજતિનિધિપદે ચઢી જાલિમસિંહે એક પણ ક્ષણ સુખથી કાઢી નહિ. દરેક ક્ષણે તેના વિરૂધે એક એક આફત ઉભી થાતી. પ્રાણ લે તેવા પ્રપંચે થકી તે પિતાની આતુરતાથી બચી ગયે, પણ તેનું અગળ ધર્ય ઝાઝીવાર ટયુ નહિ. બી કુલ ક્ષોભ પામી અને અમિત થઈ તે બેલી ઉઠયો “હવે રાત્રીદિસ સતર્ક રહી શકાતું નથી, ” એમ કહેવાય છે જે જાલિમસિંહના વિરૂધ્ધ અઢાર પડ્યું છે રચાયાં હતાં, તે સઘળા ષડયંત્રમાં સ્ત્રીલેકોનું એક ષડયંત્ર ભયંકર હતું. તે ષડયંત્ર મહેલના અંદર ચાયું, પિતાની સતર્કતા વાપરી તેમાંથી તે છુટા ગયે, પણ સ્ત્રીઓના તે ભયંકર ષડયંત્રથી છુટી શકે નહિ. કેવળ એક દુકાહસિની પ્રેમિકાના અદભૂત કેશલે અને સાહસબળે તે તે ષડયંત્રથી છુટયા. તે સ્ત્રીરાજ પ્રતિનિધિના મહરરૂપે મુગ્ધ થઇ તેના બચાવમાં મચી હતી, એકવાર કનિષ્ટ રાજકુમારની મા તરફથી નિમંત્રણ આવ્યું, જાલિમસિંહ રાજમાતાના નિમંત્રણને સંમાન આપી જનાનખાનામાં પડે. તેણે એક પ્રકામાં આસન કીધું, કેટલેક સમય નીકળી ગયે; પણ તે પાવત દ્વારમાંથી કોઈને પણ સ્વર તેણે સાંભળે નહિ. તિમુહર્ત તેના મનમાં આવવા લાગ્યું કે રાજમાતા આવશે. થોડા સમય પછી તેણે જે જોયું તેથી તેનું હૃદય ચમકિત થયું, તેથી તેના પ્રાણ અફળ થયા. તેણે જોયું જે ચારે દિશા તરફથી, હાથમાં ખડગ લઈ રૂચાંદ સ્ત્રીઓ તેના ઉપર હુમલો કરવા આવે છે, તેઓએ આવી ના ઉપર હુમલે કર્યો, તેઓને વિકટ મુખ ભાવ જોઈ તેણે પ્રાણ રક્ષણની આશા છે, સુખની વાત એટલી કે સીઓએ તેના ઉપર અસાઘાત ન કરતાં વાગ્યા સ્વરે તેને કેટલાક પ્રશ્ન કર્યો. તેણે જન્મથી શું શું કામ કર્યું. તેના પ્રશ્ન પૂછાયા, એટલામાં તેની એક ઉદ્ધાર કરનારી દેવપુત્રીના વેશમાં એક સ્ત્રી આવી, એ દયા હૃદય સ્ત્રીનું પ્રચંડ વીરત્વ સામર્થ અને સાહસ અતુલ હતું, તે કલ્પિત કઠેર રરે ભ્રકુટી ચઢાવી જાલીમસિંહને બોલી શું ? પાપિન્ટે આ અંતપુરમાં પ્રવેશ કર્યો, જા હવે આ ઘરનો ત્યાગ કરી ચાલ્યા જા. ચતુરાનું ચાતુર્યજાળ હેઈ ભેટ કરી શક્યું નહિ. સ્ત્રીઓના પગ તેઓના હાથમાં રહ્યા, જાલમસિંહનો સંહાર કરવાની કોઈને હીમત રહી નહિ, તે સઘળીઓ પતંભિત થઈ ઉભી રહી, જાલમસિંહ પ્રાણ લઈ પલાયન કરી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com