________________
મારવાડ-કટા.
-
~
~-~
-
-
..
શજ પ્રતિનિધિને એવી રીતની અસંખ્ય આફત સામે લડવું પડયું, રાજકુમાર ઉમેદસિંહને રક્ષક હેઈ તેણે એક પણ ક્ષણ આફત ભેગળ્યા વિના કહાઢા નથી. તેના પ્રચંડ પ્રતાપે ઈર્ષાવાળા થઈ કોટાના સઘળા સામતે તેના સર્વનાશ માટે તૈયાર થયા, પણ તેઓની તૈયારી સફળ થઈ નહિ. સંવત ૧૮૩૩ ને વર્ષમાં દેવસિંહના અધઃપાત પછી ત્રેવીસ વર્ષ ઉપર એક દુર્ધપ સરદારે જાલિમસિંહના પ્રાણ નાશના માટે પ્રાધ્યાસ કર્યો, તેનું નામ બહાદુરસિંહ, શાંઈ નામના નગરમાં તેની ભૂમિસંપતિ, તેની વાર્ષિક પેદાશ દશહજાર રૂપિઆની હતી. રાજપ્રતિનિધિની કુટિલ નીતિના પ્રભાવે જે સઘળા સરદાર, પુરવાસીઓ અને રાજ કર્મચારીઓ પિતાની સંપતિથી વંચિત થયા હતા. તેઓ સઘળાએ બહાદુરસિંહના કીલ્લામાં આશ્રય લીધે. એ શાંઈ કિલ્લાની અંદર જાલિમસિંહનું અદષ્ટ ચક્ર ધીમે ધીમે ફરતું હતું. તે રથળે ચાલતા પ્રપંચની ખબર કેઈને નહોતી. જાલીમસિંહના પ્રાણ સંહાર માટે સંકલ્પવાળા થઈ બહાદુરસિ હે, પ્રાણદંડાઈ આશામીઓની એક તાલિકા તઈયાર કરી. રાજપ્રતિનિધિનું તેના સઘળા પરિવારના તેના બંધુના તેના મંત્રી લાલજીના નામ તેમાં હતા. ત્યારપછી એવું નિશ્ચય થયું જે જાલિમસિંહ જ્યારે રાજસભામાં જાય ત્યારે તેના ઉપર હમલે કરે
જાલિમસિંહને આ પડયંત્રની ખબર નહોતી, પિતાના આવા સરથળને ત્યાગ કરી કાયમના દર પ્રમાણે કેટલાક શરીરરક્ષક સાથે તે રાજસભામાં જવા નીકળે. કેટલેક દૂર ગયે, એટલામાં તેને વિષમ સંદેહ પડે, સરદાર ષડયંત્રનું કામ છાનાઈથી કર્યું, પણ કોઈ વિશ્વાસઘાતકે તેઓના ષડયંત્રની ખબર જાલિમસિંહને આપી. જાલિમસિંહ એકદમ પ્રપંચને જાણી ગયે, ધીર અને ગંભીરભાવે પોતાના રક્ષણને ઉપાય શોધવા લાગ્યું, તેના પરમબંધુ પંડિત લાલજીનું એક તુરંગ સેનાનુ દળ ઘણું કરી તેની સાથે રહેતું, તેણે તે લશ્કરમાં છાનાઈથી કેટલાક સિનિકો વધાય, ષડયંત્રવાળા સરદારે કાંઈ જાણી શક્યા નહિ, સુચતુર જાલિમસિંહે તે સરદારો ઉપર હુમલે કરવાને દળને હુકમ આપ્યું. તેને હુકમ પાળવામાં આવ્યા. તે લોકોએ અસાવધાન સરદારે ઉપર હમલે કર્યો. તે હુમલામાં અનેક મરાયા, કેટલાક કેદમાં આવી ગયા. બાકીના પલાયન કરી ગયા. બેન શીબ બહાદુરસિંહ પલાયન કરી ચંબલ નદીના તીરે રહેલ પતન શહેરમાં પહે, ત્યાં તેણે કીશોરીદેવના મંદિરમાં આશ્રય લીધે. પતન બુંદીને અંતર્ગત પ્રદેશ હતે. ભગવાન કરી સઘળા હાકુળનો અધિષ્ઠાતૃ દેવ હ. બહાદુરસિ હે જાણ્યું જે જાલિ. મસિંહ તેને એવા પવિત્ર દેવાલયમથી લઈ જઈ શકશે નહિ, તેની તે ધારણ નિષ્ફળ નીવડી. જાલિમસિંહના રેષાગ્નિમાં ત્યાં તે પતંગવત પડી બળી મુઓ.
ભય પામી પલાયન કરેલા શત્રુના શેણિતથી હાથ કલુષિત કરી જાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com