________________
મારવાડ કોટા,
૧૩
ઉપર હતો. તેણે મહારાષ્ટ્રીય લેાકની સાથે સંધિબંધન કરી નાહરતા નગર કોટાનું અતક્ત કર્યું. તે સુવિખ્યાત રજપુત ભારતવર્ષના મેકયાવેલા. તેની જીવનીથી કાટાના ઇતિહાસ ઉજ્જવલ છે.
દુત ઇશ્વરસિંહ, કાટાના જયમાં વ્ય મનોરથ થયા. સાહસિક દુ નશાળે, વીર બાળક ઉમેદ્રસિંહને ખુદી સિ’હાસને બેસારવામાં પુષ્કળ મદદ આપી. જો હોલકર મદદ ન આપત ને એક માત્ર દુર્જનશાલની મદદથી ઉમેદસિંહ ખુદી રાજયના ઉદ્બાર ન કરી શકત. તેજ વર્ષમાં એટલે સંવત્ ૧૮૦૫ (ઈ. સ.) ૧૭૫૯ માં કેટાના દુભાગ્યના સૂત્રપાત થયા. તે વર્ષમાં કેટા રાજ્યને મહારા ષ્ટ્રીય લેાકેાની વશ્યતા અને અધીનતા સ્વીકારવી પડી,
દુનશાળે કોટાના રાજ્યની સીમા વધારી. ખીચી પાસેથી તેણે કુલ મુરાદી જીતી લીધું. તેણે ભુગાર કીલ્લાને કબજે લેવાની મહેનત કરી હતી. પણ ખળવાદારનું પ્રચંડ બળ પ્રતિધ નહિ કરી શકવાથી તે ભગ્ન મનેારથ થયા, ખીચી વીર બળવાદર પોતાના કીલ્લાની રક્ષા કરવા સંપૂર્ણ સત્તાવાળા હતા. તે દળ સાથે દુશાળના ઉપર પડયા. તે સ'કટકાળમાં હારવીર ઉમેસિડ તેને મદદ ન કરત તેા કેટાના વાવટા ખરેખર ખીચી રજપુતાના હાથમાં આવી જાત, તે યુદ્ધ સંવત્ ૧૮૧૦ માં થયું ત્યાર પછી ત્રણ વર્ષ ઉપર દુનશાલ આ લેક તજી પલેાકમાં ગયા.
દુર્જનશાળ એક પરાક્રમી રાજા હતેા. તે રજપુતના સઘળા ઉંચા ગુણે વિભૂષિત હતા. દુનશાળને શીકાર ઉપર ખડુ પ્રીતિ હતી. એ માટે તેણે પેાતાના રાજ્યના દરેક ઠેકાણામાં એક એક મોટા જંગનુ રખાણુ રચ્યું હતું. તે સઘળા જંગલમાં મૃગયાસન બનાવેલ હતા. દરેક શીકારના વ્યાપારમાં તે પેાતાની સ્ત્રીઓને સાથે રાખતે હતા. સ્ત્રીએ પશુ ખંદૂકથી લક્ષ કરતાં જાણીતી હતી. દોડતા હરણ વીગેરે ઉપર તે લભ્રષ્ટ થાતી નહિ.
રાજા દુનશાળ અપુત્રક હાઇ પરલાકવાસી થયેા. તે મેવાડના રાણાની દુહિતાને પરણ્યા હતા. પુત્ર લાગે વાંચિત થઇ તે અનુદિન વિષમ મનેવેદનાથી પીડાતા હતા. છેવટે નિરાશ થઇ મૃત્યુથી ત્રણ વર્ષ પૂર્વે તેણે મહિષીને કહ્યું, “ મર્હિષ ? મોટા ભાઈના શોણિતથી હાથ કરુષિત કરી રાજ્ય સિંહાસન ઉપર હું એડો. જગદીશ્વર મારા ઉપર ક્રુધ થયા, તેથીજ તેણે મને પુત્ર ધન આપ્યું. નહિ જે થયુ તે ખરૂ હવે સમય નથી એક ઉતરાધિકારી ગ્રહણ કર ! ” એ સમયે વિષણસિંહના પુત્ર અજીતસિંહ અતાના અધીશ્વર હતા, તેનુ વૃદ્ધ
૯૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com