________________
૦૧૨
ટાડ રાજસ્થાન
બે ભાગમાં વહેંચાઇ બન્નેની મદદમાં ઉતર્યાં. તેથી એક યુદ્ધ થયું. એનસીખ શ્યામસિંહ યુદ્ધમાં પાભવ પામ્યા. છેવટે યુદ્ધ સ્થળે મરણ પામ્યા. આ સઘથી રામપુર, ભાણપુર, કાળાપીટ નામના ત્રણ : જનપદ કાટા રાજકુળના હાથમાંથી ખસી ગયા.
સંવત્ ૧૭૮૦ ( ઇ. સ. ૧૭૨૪ ) માં એ દુર્જનશાળ ફાટાના સિંહાસને બેઠા. તૈમુરના છેવટના ચાગ્ય વશધર દીલ્લીશ્વર મહમદશાહે સમ્રાટ સભામાં તેને અભિષેક કર્યાં. સમ્રાટની પાસેથી યે!ગ્ય ખીલાત લઇ દુનશાળે તેની પાસે પ્રાર્થના કરી જે યમુનાના જે જે તટ ભાગમાં હીંદુઓ વસે છે. તે તે ભાગમાં કેાઇ ગેા વધુ ન કરી શકે એમ થવુ ોઇએ યાર્દ્ર હૃદય મઝુમદશાહ કોટારાજની પ્રાર્થના અગ્રાહ્ય કરી શકયા નહિ.
દૂનિશાળના અભિષેક સાથે હારાવતીમાં એક ઘટના પૃ યુગની અવતારણા થઈ. મહારાષ્ટ્રીય વીર બાજીરાવે, પોતાની મોટી ફેના સાથે રાજસ્થાન ઉપર હલ્લા કર્યો. યવનાધિસ્તના હરગઢ જીતી તેણે દુ%નશાળના હાથમાં સોપ્યુ તેથી મહારાષ્ટીય લોક સાથે ઈ. સ. ૧૭૩૯ માં બુંદી કાટારાજ દુજ નશાલની મિત્રતા થઇ એમ કહેવાય છે. બાજીરાવને કટારાજે દારૂ ગાળાની મદદ આપી હતી. તે મિત્રતા બંધન થાડા દિવસનું થયું. સ્વાર્થ પર મહારાષ્ટ્રીય લોકોએ કેાટા સાથે તે મિત્ર અધન રાખ્યું નહિ.
ખુદીરાજ બુધિસંહ ઉપર અખરપતિ જયસિંહે અને તેના પુત્ર ઈશ્વરસિહે, જે જુલમ કર્યાં હતા તે જુલમનું વર્ણન, આપણે ઉપર વિસ્તાર સાથે કરી ગયા. દુત ઇશ્વરસિ ંહે ખુદીરાજ ખુસિંહને દૂર કરી, ખુદીને કબજામાં લઇ કોટા રાજ્યને હસ્તગત કરવા રોટ્ટા કરતા હતા. તે ચેટા સફળ કરવામાં મદદ માટે તેણે ત્રણ મહારાષ્ટીય સેના નાયકને અને સુરજમલ વીગેરેને એલાવ્યા હતા. રજપુત જાટ અને મરાડાની મોટી સેનાએ રસ્તામાં ઘેાડી ખાધાં ભાગવી, કાટાને ઘેરો ઘાલ્યો. ત્રણ માસ સુધી નગરના ઘેરા રહયા. જય મેળવવા ઘેર ઘાલનારી સેના જુદી જુદી ચેષ્ટા કરવા લાગી પણ તેઓની ચેષ્ટા ફળવાળી થઈ નહિ. છેવટે તેઓ નગરની પડખાંના સઘળા ઝાડવા નિમૂળ કરવા સંકલ્પ કરવા લાગ્યા, જય આપાસિષ્ઠીયાના હાથ ઉપર કાટામાંથી આવેલા એક ગાળે લાગ્યા. ને હાથ તુટી ગયા. ત્યાર પછી તેઓને ભગ્ન મનેરથ થઇ ઘેરા છેાડી દેવાની ફેરજ પડી.
હીમ્મતસિંહ નામના ઝાલા રજપુતની માંત્રણા અને સાહસથી દુન શાલ સારી રીતે ઉપકૃત થયેા. તે હીમ્મતસિંહ તેના રાજ્ય ફોજદારની પદવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com