________________
ટાડ રાજસ્થાન,
એ સમયે ઉજળા નામના ભીલે, હારાવતીના દક્ષિણ ભાગના ગિરિવનમાં અનેક સ્થળે મેળવી સુખથી પેાતાના સમય કહાઢતા હતા. મનહર થાના નામના એક નગરમાં ભીલને રાજા ચદ્રસેન વસતા હતા. રાજા ચદ્રસેનના તાખામાં પાંચસે સવારે અને આઠસો ધનુર્ધારી પાયદળ હતું. તે સ્વાધીનતા પ્રિય ભીલ જાતિ, ધારાનગરીના ભાજ રાજાના શમયથી સુખે દુ:ખે સ‘પટ્ટે વિપદે, પોતાના સમય સ્વતંત્રતાથી કહાડતી હતી, પણ આજ કાટારાજ ભીમસિંહે તેઓના સ્વાધીન સ્થળથી તેઓને કહાડી મુકયા, હજારા ભીલ તેના હાથે માયા ગયા. એ પ્રમાણે નવા નવા રાજ્યની ભૂમિસંપત્તિ મેળવી ભીમસહ પોતાના રાજ્યના સીમાડા વધારવા લાગ્યા.
940
ભીમસિંહ ઘણુંા મભુભક્ત હતા. મભુની આજ્ઞા પાળવામાં પ્રિયતમ બને છેડી દેવા તે લજ્જીત થતા નહિ. વિખ્યાત નિજામુલમુલક પોતાની રાજ્યધાની થકી દક્ષિણાવર્ત માં પલાયન કરી ગયા. ત્યારે અખરરાજ જયસિંહૈ, સમ્રાટના પ્રતિનિધિ હાઈ કાટારાજ ભીમસિંહ, અને નરવારતિ ગસિહુને આજ્ઞા આપી જે “ ખીલજીખાંના મારગ રોકી તેને પકડી લાવા, ” નિજામ કાટા રાજ્યના પરમ ખંધુ હતા. અગાઉ ભીમસિંહે ખીલજીખાંને બહુ ઉપકાર કર્યા હતા. આ ક્ષણે કાટા રાજ્યના સરલ અંધુત્વ ઉપર આધાર રાખી ખીલજીમાંએ, તેને લખી જણાવ્યું જે “ અવર ! તમે જયસિંહની વાત ઉપર વિશ્વાસ રાખશે નહિ જસિંહ ઠગારે છે તેની એક પણ વાત સાચી નથી. મેરાજ સરકારની એક કેડી પણ ચારી નથી તમે મારા પરમ બધુ છે ! હવે મારા રસ્તા રોકી મને આતમાં નાખવા યુક્ત નહિ ” ધ ભ્રાતાના એ પત્ર વાંચી પ્રભુભકિતપરાચણ ભીમસિંહે ઉત્તર આપ્યા જે “ મિત્રવર ! કર્તવ્ય અને બધુત્વમાં કયું વજન દાર અને માદુ છે. તે હુ સારી રીતે જાણું છું. કન્ય પાળવું. તેજ રજ પુતના પવિત્ર ધર્મ છે. હું તો કગ્ય પાલન કરી કન્ય પાલા માટેજ હું આટલા ખધો અસર થ ! છું, હવે આ ક્ષણે યુદ્ધ શિવાય ખીન્ને ઉપાય નથી. તમારી પાસે સૈન્ય સામત અસ્ત્ર શસ્ત્ર છેજ. યુદ્ધ કરી તમારા મા નિષ્કંટક કરી દ્યો. આવતી કાલે સવારમાં તમારા ઉપર હુમલા કરીશ ’
એવે કપટ પત્ર મેળવી નિઝામ સાવધ થયેા. તેણે પોતાનું લશ્કર સર્જીત કર્યું. ખીજા દિવસે પરોઢીયામાં અીણુનુ સેવન કરી સેના સત કરવા રાજા ભીમસિંહે અજ્ઞા આપી. થોડા સમયમાં યુદ્ધ માટે સઘળું સજ્જીત થયું. સઘળા લોકો હાર કુળના વાવટા નીચે આવી ઉભા રહ્યા. ફોટા રાજ ભીમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com