________________
મારવાડ-કેટા.
સિંહ નામના ત્રણ પુત્રો મુકી પલેકમાં ગયે. વિષણસિંહ મેટો હતે પણ રાજ્યપદને પામે નહિ. પિતાની સાથે દક્ષિણાવર્ત પ્રદેશમાં યુદ્ધમાં જવાનો નિષેધ કરવાથી તે અગ્રજસત્વથી વંચિત છે. તોપણ કિશોરસિંહે તેથી પિતા તરફ નિહુરભાવ ધારણ નહિ. તે છેવટે ભૂમિવૃત્તિને પામે.
રામસિંહ, પિતાની સાથે દક્ષિણાવર્તમ ગ, અને તેના મૃત્યુ કાળે તેની પાસે હતે. આ ક્ષણે તેજ કોટાના સિંહાસને ડે. તે પિતાના જે યુદ્ધકુશળ અને સાહસી હતા. અને દુઘ મહારાષ્ટ્રીય કાને પ્રભાવ દમન કરવા સંપૂર્ણ સમકક્ષ હતા. જે કાળે ભારતવર્ષના ભાભમ પદના માટે રંગજેબના પુત્ર પિત્ર વચ્ચે વિષમ વિપ્લવ ઉઠે, તે સમયે હારવીર રામસિંહે આ જીમને પક્ષ પક, તેથી કરી તેને સગોત્રીય બુંદી રાજના વિરૂધે ઉતરવું પડ્યું. હારવંશને ખડગ હારવંશની વિરૂધ્ધ ઉંચે થયો. બુંદીને સર્વનાશ કરવા કેટા પ્રવૃત થયું સંવત ૧૭૬૪ માં જાશે એક મહા સંગ્રામ છે. એ ભયંકર સંગ્રામમાં કટારાજ રામસિંહ શત્રુ સેનાને મથિત કરતો હતો. એટલામાં એક ધગધગતે ગેળે તેને વાગે. રામસિંહ તે ઘાતથી હાથી ઉપરથી પડે. તેણે રવમય જીવનને મધ્યાન્હ કાળે પોતાના પ્રાણને પરિયાગ કર્યો.
ભીમસિંહ કોટાના સિંહાસને અભિષિક્ત થયા. તેના શાસનકાળમાં કોટા ત્રીજી શ્રેણીનું રાજ્ય રહ્યું નહિ. ફીરકશીયરના અભિષેક કાળે, ભીમસિંહ, ન્યાય અને ધર્મના ઉપર પદાઘાત કરી પાખંડી સિયનો પક્ષ પકડ્યું. તેથી તે પાંચ હઝાર સનિકોના સેનાપતિના પદે ચઢ. આપણે ઉપર કહી ગયા છીએ જે બુદીરાજે સયોના વિરૂધ્ધ ખડગ ધારણ કર્યું. તેથી ભીમસિંહ બુદીરાજ - ઉપર બડ કોધાવિષ થશે. તેનો સર્વે નાશ કરવા. ચેષ્ટ કરવા લાગે. સોણિતક્ત જજૈસે બન્ને વચ્ચે જે વિવાદ સુત્રપાત થશે. તે વિવાદ પરસ્પરની પ્રતિદ્રુતિામાં ભયંકર ભાવને ધારણ કરી ઉ. પ્રતિયોગી રાવ બુધસિંહને પ્રાણ નાશ કરવા ભીમસિંહ ઉન્મત થઈ ગયે. તેનો પ્રાણુનાશ કરવામાં તે જ્ઞાન શુન્ય થઈ ગયો. તેણે રજપુતના ધર્મ ઉપર જલજલિ આપી કાપુરૂષની જેમ - અસતર્ક બુધસિંહ ઉપર હુમલો કર્યો, ફીરકશીયરના સંતોષ માટે ભીમસિંહે,
બુધસિંહના ઉપર જે વિર રાખ્યું. તેથી ભીમસિંહ સમ્રાટ પાસેની પુષ્કળ ભૂમિ સંપત્તિ પામે. સમ્રાટે, કેટા અને આહીરાવાર વચ્ચેને સઘળો પ્રદેશ તેને આપી દીધે. એ વિસ્તૃન ભૂમિ ભાગમાં ખીચીવંશનો અને બુંદીને ઘણે ખર ભૂમિ ભાગ આવી ગયે. એ રીતે તે પ્રસિદ્ધ ગાગરણ મામાદાના, શિવગઢ, વારા, માંગરોળ, વાહોદ વગેરે પ્રદેશ પામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com