________________
મારવાડ-કોટા.
'૭૦૭
w
ww૪
- -- vv -
www
--
---
*
*-
-*
પણ તે રાજધાની માત્ર એક સાધારણ દુગર હતું. તે પ્રાચીન એકેલગઢ માં કેટીયા ભીલને અધિપતિ રહેતે હતે. હરકુલના શાસનકાળમાં કેટા પ્રતિદિન વધવા લાગ્યું, જ્યારે મધુસિંહે તે આબાદ થતાં રાજ્ય ઉપર અભિષિક્ત થયા. ત્યારે તે ચારે તરફ બહુ દૂર આબાદ થયું. તેની દક્ષિણ ગાગરણ અને ઘાટલે
માંગરેલ અને નેહરગઢ, ઉત્તર દિશાએ અંબરતિરના કાંઠાનું સુલતાનપુર અને પશ્ચિમ દિશાએ શિલમાળા છે તેની ફળદ્રુપ ભૂમિમાં મોટી મોટી સંદીઓ પ્રસન્ન જળથી વહે છે.
અષ્ટદેવના સુપ્રસાદના બળે મધુસિંહ સમ્રાટ પાસેથી જે પુષ્કળ અનુગ્રહ અને પ્રભૂત ક્ષમતા પામ્યું હતું. તેથી તેને સર્વ પ્રકારની અનુકુળતા. મળી તે કેટાની જ આબાદી કરવામાં કૃતકાર્ય થયો. થોડા દિવસમાં તેનું રાજ્ય માળેથી અને હારાવતીની મધ્યની શૈલમાળા સુધી વિસ્તાર પામ્યું. સંવત ૧૬૮૭ માં મધુસિંહ પાંચ પુત્રે મુકી પોકગામી થશે. તે પાંચ પુત્રને જે જહાંગીર મળી તે કેટાની અંતર્ગત ગણાય.
૧ મ મુકુંદસિંહ કોટાને પામે. ૨ ય મેહનસિંહ પિäટાને પામ્યા. ૩ ૫ જુજારસિંહ કેટવા અને રામવન પામે. ૪ થકનાઈરામ કૈઈલાને પામે.
૫ મ કીશોરસિંહ સંગેદને પામે. રાજા મુકુંદસિંહ, પિતૃરાજ અભિષિક્ત થયે. એ રાજાના નામાનુસાર હારાવતી અને માલવની વચ્ચે પર્વત માર્ગ મુકુંદારા નામે કહેવાય, મુકુંદરા બનશીબ કર્નલ મનસનને પતન કુપ, તે પ્રસિદ્ધ પર્વત માર્ગમાં જ ઈ. સ. ૧૮૦૪ માં તે પરાજ્ય પાયે અને નીચું મુખ રાખી વ્યાકુલાચિત્તે કોટા તરફ પલાયન કરી ગયે. રાજા મુકુંદસિંહે અનેક મહેલ અને તળાવ બંધાવ્યાં.
અદઈના કઠોર અનુશાસનથી રજપુતે અગર જો કે યવનેના પદાજીત થયા હતા. પણ તેઓએ તેઓને સનાતન ધર્મ છેડયે નહિ, સ્વેચ્છાચારી રાજાના તાબામાં ન્યાયની અવમાનના થાય ખરી પણ ધામિકે રજપુતેએ તે જઘન્ય વ્યાપારનું કોઈ દિવસ અનમેદન કર્યું નહિ, જ્યારે કેઈપણ યવન રાજા ન્યાયના માથા ઉપર પગ દેવા ચેષ્ટા કરતે, તે રજપુતે તેની ચેષ્ઠા વિફલ કરી દેવા પ્રાણ આપ યત્ન કરતા હતા. એટલે સુધી કે તેઓ તેવી ચેષાના પ્રતિરોધમાં ધર્મયુદ્ધ કરતા હતા. એવા ધર્મયુદ્ધમાં ઘણા રજપુત રાજાઓના લેહી વપરાયાં હતાં. એટલે સી કેએક એક વંશના પંચ સાત મહાવીર પુરૂએ તેમાં પોતાના જીવનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com