________________
કોટા
પ્રથમ અવાય.
બુંદીથકી કોટાને સ્વાતંત્રય લાભ કોટીય ભલ, કોટાને પ્રથમ અધિપતિ મધુસિંહ, રાજા મુકુંદ, આ ને દાખલે, જગતસિંહ, પમસિંહ, કીશોરસિંહ, અગ્રજસત્વને દંભીયાર રામસિંહ, જાજ ક્ષેત્રમાં તેનું મરણ, ભીમસિંહ, ભલાધિય ચંદ્રસેન, ભીમસિંહે કરેલ ભીને વિક્રમનાશ નીનામુમુલક ઉપર ભીમસિંહનું આક્રમણ અને તેનું મરણુ ભીમસિંહનું ચરિત્ર, બુંદી ઉપર તેને વિદેપભાવ, તે સંબંધે ગપ, રાવઅર્જુનસિંહ, સિંહાસન માટે માંહે માહે વિવાદ. સ્યામસિંહનું મૃત્યુ મહારાવ દુર્જનશાલ. કેટામાં મહારાષ્ટ્રીય લોકોને પ્રથમ ઉપદ્રવ કોટાના વિરૂધ્ધ યંત્ર કેટાને અવરોધ, ઝાલા હિમંતસિંહે કરેલ કોટ ની રક્ષા. જાલમસિંહને જન્મ, તેની મૃગયા યાત્રાનું વિવરણુ, ઝાલા સરદારોનું વીરત્વ, મહારાવ અછત, રાવચતરશાલ મધુસિંહની પ્રગલભતા, વાને વારાનું યુદ્ધ. ઝાલા જાલમસિંહ. હારરજપુતને જય, અંબરસેનાનું પલાયન, ચતરશાળનું મૃત્યુ.
કાટાના હારકુળને ઈતિહાસ, બુંદીના હારકુળના ઈતિહાસને અંતર્ગત સમ્રાટ શાહજહાંનના શાસનકાળમાં બુંદી અને કેટાના રાજ્ય પરસ્પર વિભિન્ન થયાં, બુંદીરાજ રાવરતનસિંહના દ્વિતિય પુત્ર, મધુસિંહ બુરહાનપુર રણક્ષેત્રમાં જે અને તુલ વીરત્વ બતાવ્યું હતું. તેનાથી રાજી થઈ સમ્રાટે તેને બક્ષીસમાં કોટા અને તેના પેટાને ભૂમિભાગ આપે.
સંવત્ ૧૬૩૧ ( ઈ. સ. ૧૫૬૫ ) માં મધુસિંહને જન્મ થયે. તેણે તેની ઉમ્મના ચિદમા વર્ષે તે અભુત વિરત્વ અને રણનૈપુણ્ય બતાવી કોટાનું રાજ્ય મેળવ્યું, કેટા તે સમયે ત્રણ સાઠ નગરથી શોભાન્વિત હતું, તેની વાર્ષિક પેદાશ બે લાખ રૂપિયાની. કોટાને ઉમદા પુરસ્કાર પામી મસિહે બહુ ગૌરવાન્વિત છે. અને બુંદીથકી સ્વતંત્ર થઈ તે કેટાનું રાજ્ય સુખથી ચલાવવા લાગે.
ઉપર બુંદીના ઇતિહાસમાં કહી ગયા જે ઉજલા જાતિના કેટીયા ભીલ પાસેથી છોટા જીતાયેલ છે. તે કાળે નાનાં નાનાં ગામડાની સમષ્ટિવાળું હતું. તેની રાજધાની પણ તેનાથી પાંચ કેશ દૂર હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com