________________
મારવાડ—ખુંદી.
બુંદીમાં ચાર પ્રધાન કર્મચારી છે–૧ દીવાન-મુસાહેબ, ૨ ફેજદાર વવ.કીલ્લાદાર, ૩ ખક્ષીરા, ૪ રસાલદાર.
રાજા વિષણસિહ બે પુત્ર છેડી પરલેાકગામી થયા, પહેલા પુત્રનું નામ રામસિહ અને ખીજા પુત્રનું નામ ગોપાળસિંહ, પિતાના મૃત્યુકાળે રામસિ’હની ઉમ્મર અગીયાર વર્ષની હતી. તે નાની ઉમરમાં ઈ. સ. ૧૮૨૧ ના આગષ્ટ માસમાં ખુંદીન! સિહાસને અભિષિક્ત થયા. ગેાપાળસિંહ રામસિંહથી ચાર માસ નાના હતા. રામસિંહ વિશેષ કાર્યં કુશળ હતા. તે પોતાના બાપની જેમ મૃગયા કુશળ હતા
૭૦૫
છેવટે અમે, મહાત્મા ટેડની સાથે સમસ્વરે બોલીએ છીએ જે બ્રીટીશ ગવરમે, ખુદીરાજ્યને ખીલકુલ શૈાચનીય અવસ્થામાંથી કહાઢ્યું. આજ તેમસિદ્ધ રાજ્ય બ્રીટીશ ગવરમેંટની ઉદાર અનુકુળતાવડે પ્રાચીન ગૈારવ અને શ્રીવૃદ્ધિને સારી રીતે પામે એવી અમારી આંતરિક કામના છે, જે ખુદીએ એકવાર સ્વાર્થ ત્યાગ સ્વીકારી વિપન્ન કલનલ મનસનને આશ્રય આપ્યા, તે ખુંદી અમ્લાનવદને હ્રદય ચીરી ભારતેશ્વરતે પેાતાનાં શોણિત આપી મદદ કરશે, એમાં કોઇ રીતનેા સદૈહ નથી.
૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com