________________
મારવાડ–બુંદી.
'૭૩
འགནའ་གནའ་ངང་རང་རང་ང ན་ག་ང་་་་་་་་་་་་་་་་་་་་་ ་་་་་་་ཀ་ག་འང
ભાગ્યમાં ઘટતાં નથી, જે માર્ગમાં કાંટા છે જે માર્ગમાં લુટારા એર છે તે માર્ગમાં થઈ તેવા ભોગના સ્થાને જાવું થાય છે. તેમ થવાથી અનેક લેકની તીર્થ યાત્રા માગમાંજ અધુરી રહે છે, ઉમેદસિંહની સુખ ભેગવવાની આશા પુરી થઈ નહિ શાથી કે તેની રાજકાર્યની વાસના છુટી નહતી. આજ ઉમેદસિંહ તે રસ્તાને પથિક હતું. આજ ઉમેદસિંહને પિતાની વાસના પુરી કરવાનો અવસર હતે.
રાજયોગી ઉમેદસિંહ પિતાના કેટલાક સરદારો સાથે ભારતવર્ષના સઘળા તીર્થે ભમે. ફરતા ફરતે તે છેવટે દ્વારકામાં આવ્યું, ત્યાંથી બુંદી રાજ્યમાં આવતું હતું, એટલામાં કાબા નામના લુંટારાની ટોળીએ તેના ઉપર હમલે
, ઉમેદસિંહે જાણ્યું જે આવી ટેળી વાળાને અત્યંત વિગ્રહ કરવો જોઈએ શાથી કે તે યાત્રાળુના મોટા રિપુ છે એવી દઢ પ્રતિજ્ઞાથી મજબુત થઈ રાજસન્યાસીએ તેને પરાભવ કર્યો. લુંટારાની ટેળીને ઉપરી કેદીના સ્વરૂપમાં ઉમેદ સિંહ પાસે આવ્યું તેણે પોતાના છુટકારા માટે રાજગી પાસે શપથ લીધા કે હવે પછી યાત્રાળુને તેના તરફથી કઈ રીતની હરકત ન થાય.
અજીતસિંહના એકા એક મૃત્યુથી ઉમેદસિંહના ધર્મવૃતમાં બાધા આવી પ તેથી રાજધાનીમાં રહી પોતાના પિત્રને રાજ્ય શિક્ષણ આપવાની તેને ફરજ પી, એવી રીતની આઠ વર્ષની તાપસવૃતિ ભોગવતાં સંન્યાસી શ્રીજીનાં જીવની કેમે ક્રમે પરલેક પાસે આવી ગઈ. તેને અંતિમકાળ પાસે આવ્યા, ત્યારપછી વિષણસિંહ પાસે આવી બોલ્યા, પ્રભુ! હવે આપને અતિમકાળ પાસે છે, તે દિવસે તેની સમાપ્તિ થઈ.
સંવત ૧૮૬૦ (ઈ.સ. ૧૮૦૪) માં પુણ્યાત્મા ઉમેદસિંહે માનવ લીલા મોકુફ કરી તેનું જીવન, સુખ દુઃખના આલેકાંધકારથી જડિત હતું, તેને ગાર વ સૂર્ય ઉદય પામી એકદમ અસ્ત થયે, છેવટે શાંતિ:દેવીના ચરણમાં તેના જીવનનું પર્યાવસાન થયું.
ઉમેદસિહ બાલ્યાવસ્થામાંથી વીરધર્મે દિક્ષિત હતું. જે દિવસે હાર સેના લઈ પત્તન અને ગળી તેણે જીતી લીધું. તે દિવસે તેને વયકમ તેર વર્ષને હતું. તે દિવસ પછી સાઠ વર્ષ વીતી ગયાં ત્યારે તેણે દેહ ત્યાગ કર્યો. જે પ્રતિશેષ પિપાસાને વશવર્તી થઈ તેણે કાપુરૂષોચિત્ત કાર્યમાં હસ્તક્ષેપ કર્યો ન હતા તે આજ ઉમેદસિંહનું ચરિત રજપુતાના સારા ચરિતમાં શીર્ષસ્થાને જઈ બેસત. તો પણ રજપુત લે કે તેના બેહદ ગુણરાશીને જોવામાં અધ નથી. આજ પ્રત્યેક રજપુતે તેનાં ચરિત્ત સ્મૃત્તિમાં રાખી તેની ભક્તિભાવે પૂજા કરે છે.
જે દિવસે શ્રીજીએ માનવ લીલા બંધ કરી તે દીવસે બુંદી રાજ્યમાં એક ન યુગ પ્રવ. તે વખતે અંગ્રેજો હારાવતી પ્રદેશમાં દાખલ થયા. હાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com