________________
મારવાડ—કેટા.
૭૧૧
સિંહ, પિતાના રણમાતંગ ઉપર બેસી અંબરની સેના સાથે શત્રુ વિરૂધ્ધ ચાલે. જોતા જોતામાં સઘળી સેના એક જગંલ પાસે આવી પહોંચી. કટારાજ ભીમસિંહ જે તે જંગલમાં જઈ પ્રવેશ કરી શકત તે નિઝામની આશા પિપાસા, તે સિંહ નદીના જળમાંજ ચાલી જાત અને હાર કુળના નિવાસ ગુવાળ કુંડના કીલ્લા ઉપર નિઝામને વાવટો ફરકત નહિ. ભીમસિંહ, પિતાના બળ માટે મત્ત થઈ. ચતુર યવનવીરના બળાબળ ઉપર નઝર ન રાખતાં જ અગ્રસર થયે. એટલામાં વજનાદે નિઝામની તે ફરી ઉઠી. જેથી હાર અને કુશાવહ સેના ઉપર પુષ્કળ મેળાને વરસાદ પડશે. હાથી ઘોડા પાયદળ વીગેરે ભિન્ન ભિન્ન થઈ ગયા રાજા ભીમસિંહ અને ગજસિંહ પિતાના વાહન સાથે યુદ્ધમાં મરણ પામ્યા. તેઓનું સેવાદળ ચારે તરફ પલાયન કરવા લાગ્યું. નિઝામ ખીલજીખાને માર્ગ નિષ્ફરક થયે. તે ગૌરવ મુકુટ મરતક મુકી અદષ્ટદેવે બતાવેલ ઉન્નતિ માગે ચાલ્ય.
એવા શેચનીય પરાજય કાળમાં હારકુળને બે વિષમ નુકશાને ભોગવવાં પડયાં. એક તે તેઓને અધિપતિ ભીમસિંહ નાશ પામે. અને બીજુ તેઓને કુળદેવ વ્રજનાથજી એવાઈ ગયો. એ દેવ વિગ્રહ શુવર્ણ નિમિત હતી. પ્રત્યેક યુદ્ધમાં હારરાજ તે પિતાના વાહનમાં પિતાની સાથે રાખતો હતે. સદ્ગુની સેનાની સામે થતાં હારસેના જયવ્રજનાથજી એમ બોલી યુદ્ધમાં ઉતરતી હતી. વ્રજનાથજીની કૃપાથી અનેકવાર તે જય પામ્યા હતા. પણ હાલ તે ભીમસિહની અપરિણામ દરિતાથી હાર રજપુત પરાજય પામ્યા હાર રજપુતની વ્રજનાથજીની પવિત્ર સુવર્ણમૂતિ તે રણસ્થળે શેણિતાક્ત થઇ અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી અનેક દિવસે તપાસ કરતાં તે હાથમાં આવવાથી હાર રજપુતાની આનંદની સીમા રહી નહિ.
પંદર વર્ષ રાજ્ય કરી સંવત્ ૧૭૭૬ ( ઈ. સ. ૧૭.૦ ) માં કટારાજ ભીમસિંહ તે સિંદુ નદીના તટના યુદ્ધ સ્થળે પ્રાણ તજી પરલોકગામી થયા. કોટાના રાજાઓમાં ભીમસિંહ જ પહેલે પાંચ હઝારી મનસુબી પામ્યા. તેની પૂર્વે કેઈને મહારાવને ઉપાધિ મળ્યું નથી. મેવાડના રાજા પાસેથી તેણે તે સમાન સૂચક ઉપાધિ મેળવ્યું. રાવ ભીમસિંહ, અર્જુનસિંહ, શ્યામસિંહ અને દુર્જનસિંહ નામના ત્રણ પુત્ર મુકી મરણ પામે. પિતાના મૃત્યુ પછી અજુનસિંહ કેટામા સિંહાસને બેઠે પણ માત્ર ચાર વર્ષ રાજ્ય કરી તે સ્વર્ગવાસી થયે. તે ઝાલસિંહની બેનને પર હતું. મહારાજ અર્જુનસિંહ અપુત્ર હતો. તેના મૃત્યુ પછી સિંહાસન માટે તેના બે ભાઈઓ વચ્ચે ઘર કલહ થયે. હરસામતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com