________________
૭૦૮
ટેડ રાજસ્થાન,
બલીદાન આપ્યા હતાં. કેટાના ઈતિવૃત્તમાં તેનું એક જવલંત દષ્ટાંત જોવામાં આવે છે, જે દિવસે, પિતૃહી ઔરંગજેબ વૃદ્ધ શાહજહાંનને સિંહાસન બ્રણ કરવાની ચેષ્ટા કરી તે દિવસે ધાર્મિપ્રવર સમ્રાટના પક્ષમાં જે જે રજપુત રાજાઓ ઉતર્યા હતા. તેમાં રાઠોડ અને હારવંશ પ્રધાન. કટાર જ મધુસિંહના પાંચ પુત્રો, સમ્રાટના રવાથી રક્ષણ માટે કૃતજ્ઞતા અને રાજભક્તિની પરાકાષ્ટા બતાવી, સમ્રાટના વિરોધીને સામે વાતમાં ઉતર્યા હતા. એ ભયાવહ યુદ્ધનું વિવરણ આપણે આપી ગયા. પણ તે પાંચ ભાઈઓના વીરત્વનું વર્ણન આપવું, આ સ્થળે પ્રજનીય છે.
એ પાંચ ભાઈઓ હારકુળના સિન્ય સામંતને લઈ પીળાં કપડા પહેરી તે ભયંકર રણસ્થળે ઉતરી પડયા, સઘળાની દઢ પ્રતિજ્ઞા હતી જે “ બને તે ચુતમાં જયી થવું. નહિતે રણસ્થળે પ્રાણ છોડી દેવા” એ કઠેર પ્રતિજ્ઞા પાળવા તેઓ પાખંડ ઔરંગજેબના વિરૂધે યુદ્ધ કરવા લાગ્યા પણ વિધાતાએ પિતૃદ્રોહીના માથે જય મુકુટ મુ, રાઠોડ રાજ યશવંતસિંહની દુબુદ્ધિથી શાહ જહાંનને પક્ષ પરાસ્ત થયે, પણ તે પાંચ હારવીરે રણસ્થળ છોડયું નહિ. તેઓએ વિરની જેમ પિતાની પ્રતિજ્ઞા પાળી, ચાર ભાઈઓ હણાયા. નાને કિશોરસિંહ બહુ રીતે જખમી થઈ રણથળે મૃર્શિત થઈ પ, યુદ્ધને અંત આવ્યો. તેને દેહ મડદાના ઢગલામાં રખાયે. પરંતુ કાંક સંજ્ઞાના ચિન્હથી તેને તે ઢગલામાંથી બહાર કહાડ, વિષમ આઘાત પામ્યો હતો. પણ કિશોરસિંહ થોડા સમયમાં તે દુરસ્ત થઈ ઉઠશે.
મુકુંદસિંહને પુત્ર જગતસિંહ, પિતૃ સિંહાસને બેઠો. સમ્રાટે તેને બેહઝાર સૈનિકને સેનાપતિ ની જગસિંહે દક્ષિણાવર્ત માં મોગલના તાબામાં સારા કામ કર્યા, સંવત્ ૧૭૨૬માં તેનું મરણ થયું. ..
જગતસિંહ નિઃસંતાનાઅવસ્થામાં પરલોકગામી થયે. તે માટે ક્યલાના કનાઇરામને પુત્ર પવ્યમસિંહ કોટાના સિંહાસને બેઠે. તે બીલકુલ અકર્મણ્ય નીવડશે. તેનાથી રાજ્ય રૂડી રીતે શાસિત થયું નહિ તેથી હારકુળે છ માસ પછી તેને પદભ્રષ્ટ કર્યો. તેના ઠેકાણે કિશોરસિંહને રાજ્ય ગાદીએ બેસાયે, જે સમયે રંગજેબ ભારતવર્ષના સિંહાસને બેઠે હતો. તે સમયે કિશોરસિંહ મગલના જય માટે હારકુળના સિન્ય સામંતને લઈ દક્ષિણાવર્તમાં ગયે, તેણે પિતાના વીરવથી વિજાપુરને જીતી લીધું. તે સમયે તે કાલના રાજાઓમાં પ્રધાન વીર ગણાય. વિજાપુરને જીતી તે છેવટે આરકટને જીતવા ગયે. ત્યાં તેણે સંવત ૧૭૪૨ માં પ્રાણત્યાગ કર્યો.
કિશોરસિંહ, હારકુળમાં એક પ્રધાન વીર પુરૂષ હતા, તેના દેહ ઉપર પચાસ સ્થળે ક્ષતવિક્ષત હતાં. કિશોરસિંહ, વિષણસિંહ, રામસિંહ અને હરનટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com