________________
૬૯૮
ટેડ રાજસ્થાન,
કટાને અધિપતિ દુર્જનશાળે દવલાના ક્ષેત્રમાં ઉમેદસિંહની મદદ કરી હતી, એ ક્ષણે તેને નિવસિત કલેશથી પીડિત જે બુંદીનો ઉદ્ધાર કરવા તે કૃતસંકલ્પ થયે. થોડા સમયમાં એક મોટું સેનાદળ સજજીત થયું રણ વિશારદ એક ભાટકવિએ તે સેનાને નાયક થઈ શત્રુના હાથમાં ગયેલ બુદીને ઘેર્યું. કાયમ યુદ્ધ વ્યાપારથી નગરના ગઢ કીયા તુટી ગયા. હારસેના છેડા પ્રાધ્યાસથી નગરમાં પડી. ત્યારપછી તે સેનાએ તારાગઢ કુદીને ઘેરે ઘા. એટલામાં તેના પક્ષના એક વિશ્વાસઘાતકની ગોળીથી હારસેનાપતિને સંહાર થયે. પણ તેથી હારસેના નિરૂત્સાહ થઈ નહિ. તેઓએ બીજાને સેનાપતિ પદે નીયે. હમલે કરનાર ઘેર પાકમે આગળ વધ્યા. તેઓનું આકમણ સહન ન કરતાં રાછાપહા રક દલીલસિંહ પલાયન કરી ગયે. ઉમેદસિંહની આશા સફલ થઈ તે પિતૃ પુરૂષના પવિત્ર સિંહાસન ઉપર સ્થાપિત થયે.
શરમથી નીચું મુખ રાખી બુંદીમાંથી પલાયન કરી કાપુરૂષ દલીલસિંહ, ઈશ્વરીસિંહના શરણે ગયે. ત્યારપછી અંબરરાજ બુદી જ્ય માટે કૃતસંકલ્પ થયે. તેણે પ્રસિદ્ધ સેનાપતિ કેશુદાસના હાથમાં કુશાવહ સેના સેંપી તેણે તેને બુંદીના વિરૂદ્ધ મોકલ્યા. તેણે બુંદીને ઘેરે ઘા. ઉમેદસિંહને નગરની બહાર નીકળી જવાની ફરજ પડી. ફરી અંબર રાજ્યને વાવટો બુંદી ઉપર ચઢ.
પણ જ્યારે ઈશ્વરીસિંહ, દલીલસિંહને બુંદીના સિંહાસને બેસવાનું કહ્યું ત્યારે તેણે અનુતમ હૃદયે કહ્યું, મહારાજ ! હું બુંદીની પ્રજાને માણસ. રાજાનું સિંહાસન હરતગત કરી જગતમાં રાજ્યદ્રોહી કહેવાઉં. હવે હું તે સિંહાસન ઉપર બેસી મારા ચનેિ ગંભીર કલંક લગાવશ નહિ.
ઉમેદસિંહ ફરીવાર રાજઇ થયે. ફરીવાર સિંહાસન ચૂત થઈ તેણે મેવાડ અને મારવાડની મદદ માંગી. ઉમેસિંહ લુંટફાટ કરવા લાગ્યું. તે લુટફાટ કરતા. વીદીય નામના નગરમાં પેઠો. તે નગરમાં તેની ઓરમાન મા રહેતી હતી તે પિતાની ઓરમાન માને મળે. તે રાજકુમારીના હેતુએ ઉમેદ રાજભ્રષ્ટ થયે. રાજઇ સપત્ની પુત્રને દેખી કચ્છાવહ રાજકુમારીને અનુતાપાનળ પ્રચંડ વેગે સળગી ઉઠશે. એક માત્ર તેના પાપાનુષ્ઠાન વીર બાળક ઉમેદસિંહ રાજ્યભ્ર અને નિર્વાસિત થશે. કચ્છાવહ રાજકુમારીએ અનુતમ હૃદયે કહ્યું. હું અભાગણી તારા કાનું મૂળ છું મારા થકીજ તું આવી દીન દશાને પામ્યા. હવે જે થયું તે ખરૂં. હું દક્ષિણાવર્ત પ્રદેશમાં જઈ તારા ઉદ્ધાર માટે ચેષ્ટા કરૂં.
ત્યારપછી બુધસિંહની તે વિધવા પત્ની દક્ષિણાવર્ત પ્રદેશમાં ગઈ. તે નર્મદા તીરે પહોંચી. જ્યાં એક આશામીએ તેને સ્તંભ બતાવી કહ્યું, નર્મદાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com